અશાંતધારા અધિનિયમમાં સુધારા સૂચવતું વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર:
અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે* મિલકતના રક્ષણ માટે કલેક્ટરને 'સુઓ મોટો'ની સત્તા, વાંધાજનક તબદીલીના કિસ્સામાંમિલકત કબજામાં પણ લઈ શકશે: મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર અટકશે, જરૂર પડ્યે મિલકત ગિરો મૂકી લોન મેળવી શકાશે* રાજ્યમાં…









