પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​7 લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી.
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​7 લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી આજે તેમના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળને મળ્યાપ્રતિનિધિમંડળે ગુરુદ્વારા શ્રી બાલા સાહિબજી તરફથી પ્રસાદ અને આશીર્વાદ આપ્યા જેમણે પ્રધાનમંત્રીના જન્મદિવસ પર 'અખંડ પાઠ'નું આયોજન કર્યું હતુંપ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રીને પગડી બાંધીને અને સિરોપા અર્પણ કરીને સન્માન કર્યુંશિખ સમુદાયના…

મીઠાઈમાંથી મરેલી કીડી નીકળવા બદલ વેપારીને ૭ વર્ષે રૂ.૧ લાખ થયો દંડ
બ્રેકીંગ ન્યૂઝ

મીઠાઈમાંથી મરેલી કીડી નીકળવા બદલ વેપારીને ૭ વર્ષે રૂ.૧ લાખ થયો દંડ

કુબેરનગરમાં અરૂણ સ્વીટ્‌સ નામે દુકાન ચલાવી મીઠાઇનું વેચાણ કરતાં વિનોદ સાધવાણીની મીઠાઇમાં મરેલી કીડી અને તેના લેબોરેટરી તપાસના અહેવાલો બાદ થયેલી ફરિયાદમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ શિલ્પા કાનાબારે વેપારીને ૬ માસની સાદી કેદ તથા ૧ લાખનો દંડ…

મેન્યુફેક્ચરર્સની જાહેરાત, ઈંટ પર ૧૨ % જીએસટીના વિરોધમાં ઓક્ટોબરથી ઉત્પાદન થશે બંધ
બ્રેકીંગ ન્યૂઝ

મેન્યુફેક્ચરર્સની જાહેરાત, ઈંટ પર ૧૨ % જીએસટીના વિરોધમાં ઓક્ટોબરથી ઉત્પાદન થશે બંધ

૨૦ હજાર ચોરસ મીટરથી મોટા બાંધકામમાં લાલ ઈંટનો ઉપયોગ ન કરવા તેમ જ ઈંટ ભઠ્ઠા ઉદ્યોગ પર સરકાર દ્વારા જીએસટી ૫ ટકાથી વધારી ૧૨ ટકા કરી દેવાતા ગુજરાત સહિત દેશભરમાં ઈંટ ઉત્પાદકો કફોડી સ્થિતિમાંથી પસાર…

APP ધારાસભ્યના ઘર સહિત ૫ સ્થળો પર દરોડા, રોકડ અને હથિયાર જપ્ત
બ્રેકીંગ ન્યૂઝ

APP ધારાસભ્યના ઘર સહિત ૫ સ્થળો પર દરોડા, રોકડ અને હથિયાર જપ્ત

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હી વક્ફ બર્ડના ચેરમેન અમાનતુલ્લાહ ખાનની પૂછપરછ વચ્ચે એન્ટી કરપ્શન બ્યૂરો રાજધાનીમાં દરોડા પાડી રહી છે. અમાનતુલ્લાહ ખાનના ઘર સહિત પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં છે. સૂત્રો પ્રમાણે દરોડા દરમિયાન…

૩૦ કરોડની ચોરીમાં વોન્ટેડ ગેંગસ્ટર એરેસ્ટ, ૧૧૭ વર્ષ જૂની પિસ્તોલ અને કારતુસ સાથે ધરપકડ કરી
બ્રેકીંગ ન્યૂઝ

૩૦ કરોડની ચોરીમાં વોન્ટેડ ગેંગસ્ટર એરેસ્ટ, ૧૧૭ વર્ષ જૂની પિસ્તોલ અને કારતુસ સાથે ધરપકડ કરી

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ગેંગસ્ટર વિકાસ લગરપુરિયા અને નીરજ બાવાનિયાના નજીકના ગુરપ્રીત સૈનીની ૧૧૭ વર્ષ જૂની ર્ઝ્રંન્‌ પિસ્તોલ અને કારતુસ સાથે ધરપકડ કરી છે. આરોપી ગુરુગ્રામમાં ૩૦ કરોડની ચોરીના કેસમાં વોન્ટેડ ચાલી રહ્યો હતો. ક્રાઈમ…

નવસારીમાં જાહેરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, જૂની મિલકતના ઝઘડામાં યુવકની સોપારી આપી કરાવી હતી હત્યા
બ્રેકીંગ ન્યૂઝ

નવસારીમાં જાહેરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, જૂની મિલકતના ઝઘડામાં યુવકની સોપારી આપી કરાવી હતી હત્યા

નવસારી ટાઉન વિસ્તારમાં ધોળા દીવસે ચપ્પુના ઘા મારી થયેલ ચક્ચારી હત્યાનો કેસ સુરતથી ઉકેલાયો છે. હત્યા કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડયા છે.જૂની મિલકતના ઝગડામાં નવસારીમાં યુવકની સોપારી આપી હત્યા કરી…

વડાપ્રધાન મોદીએ શંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં પુતિનને કહ્યું, “યુદ્ધનો જમાનો નથી, શાંતિ પસંદ કરો”
બ્રેકીંગ ન્યૂઝ

વડાપ્રધાન મોદીએ શંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં પુતિનને કહ્યું, “યુદ્ધનો જમાનો નથી, શાંતિ પસંદ કરો”

સમરકંદ,તા.૧૭સમરકંદમાં શંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલન દરમિયાન ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત થઈ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે વિવિધ મુદ્દે વાતચીત થઈ છે. પીએમ મોદીએ…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી પંચામૃત-યુવા જાગૃતિ પખવાડિયું પ્રારંભ કરાવ્યો
બ્રેકીંગ ન્યૂઝ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી પંચામૃત-યુવા જાગૃતિ પખવાડિયું પ્રારંભ કરાવ્યો

અમદાવાદ,તા.૧૭રાજ્યના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા આગામી ૧૭થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત - યુવા જાગૃતિ પખવાડિયું ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી તેનો પ્રારંભ કરાવ્યો હતો.આ દરમિયાન રાજ્ય…

હર ઘર તિરંગા અભિયાન હેઠળ હર ઘર તિરંગા વેબસાઇટ પર 6 કરોડથી વધુ તિરંગા સેલ્ફી અપલોડ કરવામાં આવી
બ્રેકીંગ ન્યૂઝ

હર ઘર તિરંગા અભિયાન હેઠળ હર ઘર તિરંગા વેબસાઇટ પર 6 કરોડથી વધુ તિરંગા સેલ્ફી અપલોડ કરવામાં આવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે લોકોને તિરંગા ઘરે લાવવા અને તેને લહેરાવવા પ્રોત્સાહિત કરવા “હર ઘર તિરંગા” અભિયાન શરૂ કર્યું. આ પહેલ પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવનાને મજબૂત કરવાનો…

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે આજે વડોદરા એરપોર્ટ ખાતે પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું
બ્રેકીંગ ન્યૂઝ

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે આજે વડોદરા એરપોર્ટ ખાતે પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું

હવે વડોદરા એરપોર્ટ ખાતે પેસેન્જરને પોસ્ટ વિભાગની વિવિધ સેવાઓ મળી રહેશેઆ પોસ્ટ ઓફીસ પાર્સલ પેકેજિંગ અને બુકિંગની સુવિધા પણ પૂરી પાડશે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે આજે વડોદરા એરપોર્ટ ખાતે પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન…