દિલ્હી -મુંબઈ વાયા અમદાવાદરતનપુર થી શામળાજી સુધી છ માર્ગીય નૅશનલ હાઈવે 8 ની કામગીરી પુર્ણતા ની આરેનેશનલ હાઈવે પર હાઈ ડેફીનેશન સીસીટીવી સિસ્ટમ ના કેમેરા અને અલદાઈ અત્યાધુનિક એલ ઇ ડી લાઈટો થી સજ્જ કરાયાં
અરવલ્લીનૅશનલ હાઈવે 8 મુંબઈ થી દિલ્હી વાયા અમદાવાદ હિંમતનગર શામળાજી પાસે કરોડો રૂપિયા નાં ખર્ચે કરી ને ચાર માર્ગીય માંથી રૂપાંતરિત કરી છ માર્ગીય રોડ બનાવવા માં આવ્યો હતો તે આજથી શરૂ કરવામાં આવ્યો નેશનલહાઇવે રોડ…










