ગાંધીનગર જિલ્લાના સાત ગામના ૧૬૨૮ મિલકત ધારકોને તેમના મિલકત કાર્ડ કલેકટરશ્રીના હસ્તે અર્પણ કરાયા
ગાંધીનગર: સોમવાર:રાજયના પાટનગર ગાંધીનગરની સ્થાપના સમયે અસરગ્રસ્ત થયેલ ખેડૂતોને આજે તેમની મિલ્કતના આધાર પુરાવા માટે જિલ્લા કલેકટર શ્રી કુલદીપ આર્યના હસ્તે પ્રોપટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. હક્ક ચોકસી અધિકારીની કચેરી દ્વારા કુલ- ૭ ગામના…










