ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો આરંભ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
પાણી-વીજળી માટે ગુજરાત સરકારે સંનીષ્ઠ પ્રયત્નો કર્યા છેઆવનારા દિવસોમાં કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂતો વધુ સમૃદ્ધ બનશેઅન્નદાતા ઉર્જાદાતા બનશેગીર સોમનાથ જિલ્લાના ૧૦૯ ગામના ખેડૂતોને દિવસે વીજ પુરવઠો મળશેરાત્રે વિશ્રામ, દિવસે કામ થકી ખેડૂતો વધુ સમૃદ્ધ …


