વડાપ્રધાનશ્રીના હસ્તે અંદાજીત રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રાજકોટ એઇમ્સનું ઈ- ખાતમુહૂર્ત કરાયું
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટ ખાતે નિર્માણ થનાર એઇમ્સનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું હતું કે આજે રાજકોટ એઇમ્સના શિલારોપણ દ્વારા દેશના આરોગ્ય ક્ષેત્રના આંતર માળખાને મજબૂત બનાવનાર વધુ એક કડી ઉમેરાઇ છે, જેના કારણે ગુજરાતની…


