બોટાદ માર્કેટયાર્ડમાં કપાસની ૧૦થી ૧૨ હજાર મણ આવક, ખેડૂતોને હરાજીના સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી
સોરાષ્ટ્ના સૌથી મોટા ગણાતા બોટાદના કોટન યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ. રોજની અહીંયા ૧૦થી ૧૨ હજાર મણ કપાસની આવક થઈ રહી છે. અને ખેડૂતોને હરાજીના ભાવ રૂ.૧૫૦૦થી ૨૧૦૦ સુધી મળી રહ્યા છે. આગામી દિવસોમાં યાર્ડમાં…










