સરહદી બનાસકાંઠા રત્ન રાજ્ય કક્ષા એ જળક્યુ મેટલ ક્રાફ્ટ ગુજરાત માં પ્રથમ નંબર એવોર્ડ જયંતિભાઇ શિવરામભાઈ સુથાર
સમાચાર

સરહદી બનાસકાંઠા રત્ન રાજ્ય કક્ષા એ જળક્યુ મેટલ ક્રાફ્ટ ગુજરાત માં પ્રથમ નંબર એવોર્ડ જયંતિભાઇ શિવરામભાઈ સુથાર

ગુજરાત સરકાર રાજ્ય એવોર્ડ એનાયતગ્રામિણ કારીગર ને ગુજરાત સરકાર હસ્તેએવોર્ડ આપી સન્માનિત કરવામા આવેલનેશનલ હેન્ડલુમ ડે' નિમિત્તે વડોદરામાં હસ્તકલા ક્ષેત્રના કારીગરોનું સન્માન કરાયુ'નેશનલ હેન્ડલુમ ડે' નિમિત્તે વડોદરામાં હસ્તકલા ક્ષેત્રના કારીગરોનું સન્માન યોજાયુ 'નેશનલ હેન્ડલુમ ડે'…

નવસારી ખાતે સાંસદશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો
બ્રેકીંગ ન્યૂઝ

નવસારી ખાતે સાંસદશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો

પીએમ સ્વનિધિ યોજના હેઠળ ૩૫૧૮ લાભાર્થીઓને ૫ કરોડ ૪૯ લાખથી વધુ રકમની લોન આપવામાં આવી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના સ્વરોજગારી અને આત્મ નિર્ભરતાનો ગૌરવભર્યો માર્ગ ચીંધ્યો છે સુકન્યા સમૃધ્ધિ યોજનાનો ઉદ્દેશ દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરી સમાજમાં…

રૂ.૨૮ લાખના ખર્ચે જનભાગીદારીથી નિર્મિત ઉત્રાણ પોલીસ સ્ટેશનના નવા મકાનનું લોકાર્પણ કરતા વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
બ્રેકીંગ ન્યૂઝ

રૂ.૨૮ લાખના ખર્ચે જનભાગીદારીથી નિર્મિત ઉત્રાણ પોલીસ સ્ટેશનના નવા મકાનનું લોકાર્પણ કરતા વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

વ્યાજના વિષચક્રમાંથી બચાવવા રૂ.૬૬ કરોડની લોનસહાય સુરત શહેર પોલીસે સામાન્ય જનસમૂહને અપાવી                    મોટા વરાછા, ભરથાણા અને ઉત્રાણ વિસ્તારની સાડા ત્રણ લાખથી વધુ સ્થાનિક વસ્તીને લાભ થશે: અમરોલી પોલીસ સ્ટેશનનું ભારણ ઘટવાની સાથે આ વિસ્તારમાં શાંતિ…