પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, મનપાના ચૂંટણી ઇન્ચાર્જશ્રી અમિત ઠાકર, શહેર સંગઠન નાપ્રમુખશ્રી ઋચિરભટ્ટ ઉપસ્થિત રહ્યા.
પેથાપુર ખાતે ગાંધીનગરના મેયર શ્રીમતી રીટાપટેલ દ્વારા પ્રદેશ મહામંત્રી શ્રીરજનીભાઇ પટેલ, ગાંધીનગર મનપા ઇલેક્શન ના ઇન્ચાર્જશ્રી અમિત ઠાકર, સંગઠન ના પ્રમુખશ્રી ઋચિરભટ્ટ ની ઉપસ્થિતિમાં પેથાપુર ચાર રસ્તા પર વીર યોદ્ધા મહારાણાપ્રતાપ ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આપ્રસંગે ડેપ્યુટી મેયરશ્રી ના ઝાભાઈ ઘાંઘર, શહેર ભાજપના મહામંત્રીશ્રીઓ શ્રીકનુભાઈ દેસાઈ, શ્રીધર્મેન્દ્રસિંહ વાઘેલા, શ્રી ગોરાંગભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન શ્રીદેવેન્દ્રસિંહ ચાવડા, પૂર્વમેયરશ્રી મહેન્દ્રસિંહ રાણા, પુર્વપ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પટેલ, રાજપુત સમાજના અગ્રણીશ્રીઓ સહિત સિનિયર આગેવાનો, કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


