Latest Blog

અરવલ્લીઃ આંતરરાજ્ય ઘરફોડીયા રીઢા ચોરને ડુંગરપુરથી ઝડપી પાડ્યા
ક્રાઇમ ડાયરી

અરવલ્લીઃ આંતરરાજ્ય ઘરફોડીયા રીઢા ચોરને ડુંગરપુરથી ઝડપી પાડ્યા

     અરવલ્લી જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં અને રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના કોતવાલી અને ધંબોલા પોલીસ સ્ટેશનના ઘરફોડીયા ચોર એવા રીઢા આંતરરાજ્ય ગુનેગારને અરવલ્લી જીલ્લા નાસતા ફરતા ટીમ. ૧.તથા અરવલ્લી પેરોલ…

ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો આરંભ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
બ્રેકીંગ ન્યૂઝ

ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો આરંભ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

પાણી-વીજળી માટે ગુજરાત સરકારે સંનીષ્ઠ પ્રયત્નો કર્યા છેઆવનારા દિવસોમાં કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂતો વધુ સમૃદ્ધ બનશેઅન્નદાતા ઉર્જાદાતા બનશેગીર સોમનાથ જિલ્લાના ૧૦૯ ગામના ખેડૂતોને દિવસે વીજ પુરવઠો મળશેરાત્રે વિશ્રામ, દિવસે કામ થકી ખેડૂતો વધુ સમૃદ્ધ …

કોરોના સામેની વેક્સિન આપવાની પ્રક્રિયામાંનાગરિકની સલામતી એ જ રાજ્ય સરકારની પ્રાથમિકતા: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ
બ્રેકીંગ ન્યૂઝ

કોરોના સામેની વેક્સિન આપવાની પ્રક્રિયામાંનાગરિકની સલામતી એ જ રાજ્ય સરકારની પ્રાથમિકતા: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ

રાજ્યના તમામ નાગરિકોનું કોરોના સામે રસીકરણ થાય તે માટે આરોગ્યતંત્ર સજ્જ રાજ્યમાં ત્રણ તબક્કામાં કોરોના વેક્સિન આપવામાં આવશે ગરીબ અને મધ્યમવર્ગને આર્થિક ભારણ ન પડે તેનું ધ્યાન રખાશેરાજ્યની ઓળખ સમાન પતંગ મહોત્સવ ઉજવાશે નહી: નાગરિકો…

રોજગાર કચેરી વડોદરા દ્વારા તા.૭મીએ વર્ચ્યુઅલ ભરતીમેળો યોજાશે

વડોદરા, રોજગાર અને તાલીમ કચેરી વડોદરા દ્વારા રોજગાર ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે છે. યુવાનોને રોજગારીની તક મળી રહે તે માટે રોજગાર કચેરી દ્વારા આયોજિત ભરતી મેળા શ્રેષ્ઠ માધ્યમ બની રહે છે. ઉલ્લેખનીય છે કે,…

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી બૂટા સિંહના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી બૂટા સિંહના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વીટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે"શ્રી બુટા સિંહજી ગરીબ તેમજ દલિતોના કલ્યાણ માટે એક અનુભવી વહીવટકર્તા તથા અસરકારક રીતે વાચા આપતા હતા. તેમના અવસાનથી દુઃખ થયું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના."

વઢવાણા પક્ષીતીર્થ ખાતે પક્ષી ગણનામાં ૧૩૩ પ્રજાતિ અને અંદાજે ૬૨,૫૭૦ પક્ષીઓ નોંધાયા
પર્યાવરણ સમાચાર

વઢવાણા પક્ષીતીર્થ ખાતે પક્ષી ગણનામાં ૧૩૩ પ્રજાતિ અને અંદાજે ૬૨,૫૭૦ પક્ષીઓ નોંધાયા

આ વર્ષે ત્રણ નવી પ્રજાતિ જોવા મળી: શાહીન ફાલ્કન, બાર્ડ બટન ક્વેઈલ,ઓસ્ટ્રેલિયન સ્ટીલ્ટ હજારો કિલોમીટરની ઉડાનભરી વઢવાણાના મહેમાન બન્યા જાન્યુઆરી માસના અંતિમ પખવાઠિયામાં મોટી સંખ્યામાં વઢવાણા તળાવ ખાતે યાયાવર પક્ષીઓ આગમનની પૂરી શક્યાતા: ઈન્ચાર્જ મદદનીશ…

વિતેલા વર્ષ ૨૦૨૦ દરમિયાન અભયમને શહેર-જિલ્લામાં ઘરેલુ હિંસાના ૩૪૮૦, મોબાઇલથી  હેરાનગતિના ૨૫૧, વ્યસનીઓ દ્વારા હિંસા સહિત કુલ ૪૭૬૬ કોલ મળ્યા
ક્રાઇમ ડાયરી

વિતેલા વર્ષ ૨૦૨૦ દરમિયાન અભયમને શહેર-જિલ્લામાં ઘરેલુ હિંસાના ૩૪૮૦, મોબાઇલથી હેરાનગતિના ૨૫૧, વ્યસનીઓ દ્વારા હિંસા સહિત કુલ ૪૭૬૬ કોલ મળ્યા

ડાયલ ૧૮૧: મહિલા સુરક્ષાનું અભયવચન “અભયમ હેલ્પલાઇન' કોવિડ મહામારી દરમિયાન મહિલાઓ માટે બની હમદર્દ વર્ષ ૨૦૧૫ થી વર્ષ ૨૦૨૦ દરમિયાન કુલ ૨૬,૦૫૩ પીડિત મહિલાઓએ સુરત અભયમની મદદ માંગી સુરત: મહિલાઓને અભય વચન આપતી 'અભયમ ૧૮૧…

વર્ષ ર૦ર૧ના પ્રથમ દિવસે જ સામાન્ય માનવીની સુવિધાના રૂ. ૩૪ કરોડના વિવિધ કામોની ભેટ ધરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
બ્રેકીંગ ન્યૂઝ

વર્ષ ર૦ર૧ના પ્રથમ દિવસે જ સામાન્ય માનવીની સુવિધાના રૂ. ૩૪ કરોડના વિવિધ કામોની ભેટ ધરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

પાછલા બે દાયકામાં શિક્ષણ-આરોગ્ય-પાણી પૂરવઠા-એસ.ટી નિગમ જિલ્લા કચેરીઓના વર્ક કલ્ચરમાં ૩૬૦ ડિગ્રી ચેન્જ નવા કલેવર-કોર્પોરેટ આઉટલૂક લાવી જનતા જનાર્દનની શ્રેષ્ઠ સેવાનો ધ્યેય પાર પાડયો છે‘સારી બસ – સારી સેવા’ના સૂત્ર સાથે બસમથકોને એરપોર્ટ જેવા આધુનિક…

મેઘરજ ના પાંચાલ રોડ પર ની ઘટના  કસાઈયો દ્વારા પીક્આઆપ ડાલા માં12 ભેંસો ભરી   કતલખાને લઈ જતા ત્યારે  મેઘરજ પોલીસે 4 કસાઇયો ને ઝડપ્યા
ક્રાઇમ ડાયરી

મેઘરજ ના પાંચાલ રોડ પર ની ઘટના કસાઈયો દ્વારા પીક્આઆપ ડાલા માં12 ભેંસો ભરી કતલખાને લઈ જતા ત્યારે મેઘરજ પોલીસે 4 કસાઇયો ને ઝડપ્યા

અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી ઉત્તર ભારતના રાજ્યોમાંથી વિદેશી દારૂ ઠાલવવામાં આવી રહ્યો છે હવે કસાઈઓ પણ આ માર્ગે વિવિધ નાના-મોટા વાહનો મારફતે પશુઓને કતલખાને ઘુસાડી રહ્યા છે મેઘરજ પોલીસે ૩૧ ડીસેમ્બર અંતર્ગત રાજસ્થાન તરફથી…

પીધેલા પણ શાણા થઇ ગયા લાગે છે….!!થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે અરવલ્લી જીલ્લાના પોલીસ સ્ટેશનોમાં ફક્ત ૮ રાજાપાટમાં ઝડપાયા
ક્રાઇમ ડાયરી

પીધેલા પણ શાણા થઇ ગયા લાગે છે….!!થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે અરવલ્લી જીલ્લાના પોલીસ સ્ટેશનોમાં ફક્ત ૮ રાજાપાટમાં ઝડપાયા

અરવલ્લી આજના યુવા વર્ગમાં ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી કરવાનો ભારે જોમ હોવાની સાથે વિદેશી દારૂની મહેફિલો માણતા હોવાની સાથે રાજ્યમાં દારૂબંધી હોવાથી યુવાનો અને લોકો રાજસ્થાનની વાટ પકડી રાજસ્થાનમાં વિદેશી દારૂની છોળો વચ્ચે…