પરિણીતાએ પતિ, સસરા અને દિયરથી કંટાળીને કર્યો આપઘાતનો પ્રયાસ
ક્રાઇમ ડાયરી

પરિણીતાએ પતિ, સસરા અને દિયરથી કંટાળીને કર્યો આપઘાતનો પ્રયાસ

પરિણીતાએ પતિ, સસરા અને દિયરથી કંટાળીને કર્યો આપઘાતનો પ્રયાસસોશિયલ મીડિયા પર પતિના બીજા લગ્નના ફોટો જાેઈને પત્નીએ ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અનૈતિક સંબંધથી ફરી એક સુખી દામ્પત્યજીવનનો કરુણ અંજામ આવ્યો છે.…

જામનગરના ઉદાસી આશ્રમના મહંત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ
ક્રાઇમ ડાયરી

જામનગરના ઉદાસી આશ્રમના મહંત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ

જામનગરના જાેડિયા પંથકના બાલંભા ગામે ઉદાસી આશ્રમના મહંતે મહિલા પર દુષ્કર્મ ગુજર્યાની ઘટના સામે આવી છે. મહિલાએ જાેડિયા પોલીસ સ્ટેશનમાં મહંત સામે સંગીન અને ગંભીર આરોપ લગાવતા પોલીસે ફરિયાદ નોંધી મહંતની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય…

વડોદરામાં બોગસ માર્કશીટ કૌભાંડ, આરોપીઓ વધુ અન્ય એક ગુનો પણ નોંધાયો
ક્રાઇમ ડાયરી

વડોદરામાં બોગસ માર્કશીટ કૌભાંડ, આરોપીઓ વધુ અન્ય એક ગુનો પણ નોંધાયો

ક્રિકેટના સટ્ટાની તપાસ દરમિયાન વડોદરામાં બોગસ માર્કશીટ કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસે આ કેસમાં ફતેગંજના બ્લ્યુ ડાયમંડ કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવતાં આરોપી રેહાન અને તેના સાગરિતની ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં બંને આરોપીની ધરપકડ કરીને…

જમીન સંપાદનની રકમ મેળવવા માટે રૂ. ત્રણ લાખની લાંચ
ક્રાઇમ ડાયરી

જમીન સંપાદનની રકમ મેળવવા માટે રૂ. ત્રણ લાખની લાંચ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ અમદાવાદ- મુંબઈ હાઇસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં લાંચ લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં લાંચ રૂશ્વત બ્યુરોએ ખેડા તાલુકા સેવા સદનમાં જમીન સંપાદન કચેરીમાં ફરજ બજાવતાં કોમ્પ્યુટર ઓપરેટર, બે…

સુરતમાં બિલ્ડર સાથે માતા-પુત્રએ કરી છેતરપિંડી, જમીનના સોદામાં ૩૧.૫૧ લાખનો લગાવ્યો ચૂનો
ક્રાઇમ ડાયરી

સુરતમાં બિલ્ડર સાથે માતા-પુત્રએ કરી છેતરપિંડી, જમીનના સોદામાં ૩૧.૫૧ લાખનો લગાવ્યો ચૂનો

રાંદેર તાડવાડી રોડ વિસ્તારમાં રહેતા અને જમીન લે-વેચનું કામ કરતા બ્રોકર સાથે ઓખાગામની જમીન વેચાણના બહાને રૂપિયા ૩૧.૫૧ લાખની ઠગાઈ કરવામાં આવી છે. જમીન માલીક માતા-પુત્રએ તેમના હિસ્સાના ભાગની જમીનના અગાઉ બે જણાને વેચાણ કરી…

નારોલ બ્લાસ્ટમાં રિટાયર્ડ જસ્ટિસે કોર્પોરેશન એસ્ટેટ અધિકારીને ઠપકારતા કહ્યું મરનારા તમારા સગા હોત તો…??
ક્રાઇમ ડાયરી

નારોલ બ્લાસ્ટમાં રિટાયર્ડ જસ્ટિસે કોર્પોરેશન એસ્ટેટ અધિકારીને ઠપકારતા કહ્યું મરનારા તમારા સગા હોત તો…??

અમદાવાદના નારોલ કેમિકલ બ્લાસ્ટમાં ૧૩ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેની તપાસ માટે આજે એસઆઈટી ની ટીમ સાથે ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં તપાસ સ્થળની મુલાકાત લીધા બાદ દિલ્હી હાઈકોર્ટના રિટાયર્ડ ચીફ…

પાટનગરમાં એક એમ્બ્યુલન્સમાં ૪-૫ મૃતદેહો ખડકીને લવાતા મચ્યો હોબાળો
ક્રાઇમ ડાયરી

પાટનગરમાં એક એમ્બ્યુલન્સમાં ૪-૫ મૃતદેહો ખડકીને લવાતા મચ્યો હોબાળો

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાદમાં કોરોના કેસના આંકડામાં વધારો થતા તંત્ર સફાળું જાગ્યું છે. આ વચ્ચે તંત્ર દ્વારા કરવામાં આવેલા દાવા પોકળ સાબિત થતા હોય એવું લાગી રહ્યું છે. ગાંધીનગરમાં…

સુરતમાં યુવકને ચાલુ બાઇકે પત્નીનો ફોન ઉપાડવાનું ૧.૫૦ લાખમાં પડ્યું
ક્રાઇમ ડાયરી

સુરતમાં યુવકને ચાલુ બાઇકે પત્નીનો ફોન ઉપાડવાનું ૧.૫૦ લાખમાં પડ્યું

સુરતમાં યુવકને ચાલુ બાઇકે પત્નીનો ફોન ઉપાડવાનું ૧.૫૦ લાખમાં પડ્યુંસસરાને ઘરે ચાલતા ફર્નીચરના કામ માટે રૂપિયા ૧.૫૦ લાખ આપવા જવા નિકળેલા ઍસ્સાર કંપનીના કર્મચારીને પત્નીનો ફોન રિસિવ કરવાનું ભારે પડ્યું છે. યુવકે રીંગરોડ આઈસીઆઈસીઆઈ બેન્ક…

ગાંધીનગર ઇન્ફોસિટી નજીક રાત્રીના અંધારામાં ખેલાયો ખૂની ખેલ..
ક્રાઇમ ડાયરી

ગાંધીનગર ઇન્ફોસિટી નજીક રાત્રીના અંધારામાં ખેલાયો ખૂની ખેલ..

ગાંધીનગર ઇન્ફોસિટી નજીક રાત્રીના અંધારામાં ખેલાયો ખૂની ખેલ..ગાંધીનગર શહેરમાં રાત્રીના 3 વાગ્યાની આસ પાસ ઇન્ફોસિટી નજીક આવેલ લોકડાઉન હોટલ સામે ખૂની ખેલ ખેલાયો હતો.જેમાં કેતનસિંહ ગોહિલનું મર્ડર કરવામાં આવ્યું.તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા મોત નીપજ્યું…

ભાવનગરના હિમાલયા મોલના આસિસ્ટન્ટ મેનેજરે આપઘાત કર્યો
ક્રાઇમ ડાયરી

ભાવનગરના હિમાલયા મોલના આસિસ્ટન્ટ મેનેજરે આપઘાત કર્યો

ભાવનગર,ભાવનગર શહેરના હિમાલયા મોલના આસિસ્ટન્ટ મેનેજર ભગીરથસિંહે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજાે લઈને પીએમ માટે ખસેડવામાં આવ્યો…