બારડોલીના બાબેન ગામથી લાપતા થયેલી યુવતીની તેના પ્રેમીએ જ કરી હત્યા
સુરત,સુરતના બારડોલીના બાબેન ગામ ખાતેથી ગુમ થયેલી ૨૮ વર્ષીય રશ્મિની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવતીની મૃતદેહ વાલોડ તાલુકાના નવા ફળિયાના એક ખેતરમાં દાટેલી હાલતમાં મળી આવ્યો છે. આ ખેતર યુવતીના વર્તમાન…










