રાજસ્થાન/ગુજરાત બોર્ડરથી NH-754A ના સાંતલપુર સેક્શન સુધી 6 લેન એક્સેસ નિયંત્રિત ગ્રીનફિલ્ડ હાઇવે રૂ. 2,030 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે
સમાચાર

રાજસ્થાન/ગુજરાત બોર્ડરથી NH-754A ના સાંતલપુર સેક્શન સુધી 6 લેન એક્સેસ નિયંત્રિત ગ્રીનફિલ્ડ હાઇવે રૂ. 2,030 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે

ટ્વીટ્સની શ્રેણીમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ માહિતી આપી હતી કે રાજસ્થાન/ગુજરાત બોર્ડરથી NH-754A ના સાંતલપુર સેક્શન સુધી 6 લેન એક્સેસ નિયંત્રિત ગ્રીનફિલ્ડ હાઇવે માટેનો પ્રોજેક્ટ સંપૂર્ણ પ્રગતિમાં છે. મંત્રીએ કહ્યું કે આ વિસ્તાર ભારતમાલા…

વડોદરામાં VMCના કર્મચારીઓની આજરોજ મેયર સાથે બેઠક  બાદ કર્મચારીઓમાં અસંતોષની લાગીણી જોવા મળી
સમાચાર

વડોદરામાં VMCના કર્મચારીઓની આજરોજ મેયર સાથે બેઠક બાદ કર્મચારીઓમાં અસંતોષની લાગીણી જોવા મળી

રિપોર્ટ : ચિરાગ પાંડેય વડોદરામાં VMCના કર્મચારીઓની આજરોજ મેયર સાથે બેઠકબેઠક બાદ કર્મચારીઓમાં અસંતોષની લાગીણી જોવા મળી મહત્વના મુદ્દા પર કોઈ પણ નિર્ણય ન લેવાતા કર્મચારીઓમાં અસંતોષ બેઠકમાં થયેલી ચર્ચાને આધારે અચોક્કસ મુદ્દતની હડતાલ નક્કી…

પ્રધાનમંત્રી શ્રી. નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસે દૂધસાગર ડેરી એ સૈનિક સ્કુલ નો કર્યો શુભારંભ.
સમાચાર

પ્રધાનમંત્રી શ્રી. નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસે દૂધસાગર ડેરી એ સૈનિક સ્કુલ નો કર્યો શુભારંભ.

સંસ્થા ના ચેરમેન શ્રી . અશોકભાઇ ચૌધરી ના વરદહસ્તે આજે વિધિવત રીતે સૈનિક સ્કુલ ની શરૂઆત કરવામાં આવી.દૂધસાગર ડેરી માં દશકો સુધી પોતાનું સર્વસ્વ સમર્પિત કરનાર શ્રદ્ધેય સ્વ . મોતીબાપુ ના શતાબ્દી વંદના વર્ષ નિમિત્તે…

અમદાવાદના માણેકચોક વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી, આસપાસના વિસ્તારમાં દોડધામ મચી
સમાચાર

અમદાવાદના માણેકચોક વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી, આસપાસના વિસ્તારમાં દોડધામ મચી

અમદાવાદમાં ઘણા એવા વિસ્તારો આવેલા છે જ્યાં મકાનોની હાલત જર્જરીત છે અને આ જર્જરીત મકાનોની સૌથી વધુ સંખ્યા સિટી વિસ્તારમાં છે. જ્યાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વારંવાર નોટીસ ફટકારીને જર્જરીત મકાનનું સમારકામ કરવા કહેવામાં આવે છે…

સુરતમાં એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં ૩૦ મિનિટ ફસાયેલી રહી મહિલા, ફાયર વિભાગે દરવાજાે તોડી કાઢી બહાર
સમાચાર

સુરતમાં એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં ૩૦ મિનિટ ફસાયેલી રહી મહિલા, ફાયર વિભાગે દરવાજાે તોડી કાઢી બહાર

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ સંસ્કૃતિ એપાર્ટમેન્ટમાં એક મહિલા ફસાઈ ગઈ હતી. વહેલી સવારે મહિલા લિફ્ટમાંથી ઉતરી રહ્યા હતા. દરમિયાન એપાર્ટમેન્ટના ત્રીજા માળે લિફ્ટ બંધ થઈ ગઈ હતી. જેને લઇ મહિલા ફસાઈ જતા બૂમાબૂમ કરી…

સુરતમાં ચપ્પુના ૨૫ ઘા મારી બે ભાઈએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો
સમાચાર

સુરતમાં ચપ્પુના ૨૫ ઘા મારી બે ભાઈએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો

સુરતમાં રાત્રે અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગરામપુરામાં એક યુવકની બે ભાઈએ ચપ્પુના ૨૫ ઘા અને સળિયા મારીને હત્યા કરી દેતાં ચકચાર મચી જવા પામી હતી. હત્યા જૂની અદાવતમાં આ હત્યા થઈ હોવાનું જાણવા મળી રહ્યું…

જગદીશ ઠાકોર કહ્યું , “ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની તો ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ થશે નાબુદ”
સમાચાર

જગદીશ ઠાકોર કહ્યું , “ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની તો ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ થશે નાબુદ”

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પક્ષો સક્રીય થઈ ગયાં છે. કોંગ્રેસ દ્વારા માછીમારો માટે સહાયનો વાયદો કરવામાં આવ્યો હતો. ત્યારે ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબુક કરવાનો વાયદો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત…

સુરતમાં દોડતી બાઇક પર ચપ્પુ સાથે સ્ટંટ કરતા ૩ યુવકોની ધરપકડ
સમાચાર

સુરતમાં દોડતી બાઇક પર ચપ્પુ સાથે સ્ટંટ કરતા ૩ યુવકોની ધરપકડ

સુરતમાં અવારનવાર અસામાજિક તત્વો સમાજમાં હાવ અને ડર ઊભો કરવા માગતા હોય તેવા વીડિયો વાઇરલ થઈ સામે આવતા જાેવા મળી રહ્યા છે. જાણે તેમને કાયદાનો કોઈ ડર જ ના હોય કે પોલીસનો કોઈ ખોફ જ…

યુથ કોંગ્રેસ ૭૫ બેઠકો પર યાત્રા કરશે, યાત્રામાં ૨૭ જિલ્લા કવર કરશે
સમાચાર

યુથ કોંગ્રેસ ૭૫ બેઠકો પર યાત્રા કરશે, યાત્રામાં ૨૭ જિલ્લા કવર કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે. તે ઉપરાંત યુથ કોંગ્રેસ અને મહિલાઓએ પણ ટીકિટની માંગ કરી છે. ત્યારે ચૂંટણી પ્રચારને લઈને પણ કોંગ્રેસ હવે આક્રમક તેવર અપનાવી રહી છે. કોંગ્રેસ હવે…

૨૧ વર્ષીય મહિલાના મૃતદેહને કેમ ૪૪ દિવસ સુધી મીઠાના ખાડામાં રાખ્યો?… આ છે કારણ…
સમાચાર

૨૧ વર્ષીય મહિલાના મૃતદેહને કેમ ૪૪ દિવસ સુધી મીઠાના ખાડામાં રાખ્યો?… આ છે કારણ…

મહારાષ્ટ્રના નંદુરબારમાં એક આદિવાસી સમુદાયના વ્યક્તિએ તેની પુત્રીના મૃતદેહને ૪૪ દિવસ સુધી મીઠાના ખાડામાં સાચવીને રાખ્યો, જેથી તે તેનું બીજું પોસ્ટમોર્ટમ કરાવી શકે. એક અધિકારીએ આ માહિતી આપી છે. પિતાએ આરોપ લગાવ્યો છે કે તેની…