‘આપણું બંધારણ આપણી લોકશાહીને મજબૂત કરે છે અને સંસદીય પ્રણાલીમાં લોકોના વિશ્વાસને સુદ્રઢ કરે છે’: લોકસભા અધ્યક્ષ
‘વિધાનસભાઓમાં થતી ચર્ચાઓ આપણા નાગરિકોની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે’: લોકસભા અધ્યક્ષ ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની પૂર્વસંધ્યાએ લોકસભા અધ્યક્ષે આશા વ્યક્ત કરી કે આ કોન્ફરન્સ વિધાનસભાઓની અસરકારક કામગીરી માટેની દિશા પ્રસ્થાપિત કરશે આજે અમદાવાદ પહોંચેલા…







