સ્વચ્છ ભારતનું પ્રધાનમંત્રીનું વિઝન જન આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે- શ્રી કૌશલ કિશોર, રાજ્યમંત્રી- MoHUA
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) એ ગઈકાલે આયોજિત એક એવોર્ડ સમારંભમાં સ્વચ્છતા સ્ટાર્ટ-અપ ચેલેન્જના વિજેતાઓને સન્માનિત કર્યા. આ પ્રસંગે શ્રી કૌશલ કિશોર, આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી, મહામહિમ ઈમેન્યુઅલ લેનેન, ભારતમાં ફ્રાન્સના રાજદૂત શ્રી મનોજ જોશી, MoHUAના સચિવ…










