અમદાવાદમાં ૨.૩૭ લાખનો કફ સિરપનો ગેરકાયદે જથ્થો ઝડપાયો, એકની ધરપકડ
અમદાવાદમાં ઠક્કરબાપાનગર ખાતે આવેલી એક દુકાનમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ૨.૩૭ લાખની ગેરકાયદે કફ સિરપનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપી કોને કોને સીરપ વેચાણ કરતો અને કેટલા સમયથી ગેરકાયદે વેપાર…










