સુપ્રીમ કોર્ટમાં કર્ણાટક સરકારે કહ્યુ – “હિજાબ પર પ્રતિબંધ નથી, માત્ર યુનિફોર્મ પહેરવા આદેશ”
કોર્ટ ડાયરી

સુપ્રીમ કોર્ટમાં કર્ણાટક સરકારે કહ્યુ – “હિજાબ પર પ્રતિબંધ નથી, માત્ર યુનિફોર્મ પહેરવા આદેશ”

કર્ણાટકની શૈક્ષણિક સંસ્થામાં હિજાબ પહેરવાની રોક લગાવવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાની ખંડપીઠ આ મામલે સુનાવણી કરી રહી છે. બુધવારે આ મામલે અદાલતમાં સુનાવણી કરવામાં આવી હતી. તેમાં…

સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ મામલે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ, આગામી સુનાવણી આ તારીખે થશે
કોર્ટ ડાયરી

સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ મામલે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ, આગામી સુનાવણી આ તારીખે થશે

હેટ સ્પીચ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યુ હતુ કે, સૌથી વધુ હેટ સ્પીચ મીડિયા અને સોશિયલ મીડિયામાં થાય છે. આપણો દેશ કઈ બાજુ જઈ રહ્યો છે? ટીવી એન્કરોના માથે મોટી જવાબદારી છે, પરંતુ…

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં લેવાયાં ત્રણ મહત્ત્વના ર્નિણય
બ્રેકીંગ ન્યૂઝ

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં લેવાયાં ત્રણ મહત્ત્વના ર્નિણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજવામાં આવી છે. તેમાં આર્ત્મનિભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપવા માટે ૩ મહત્વના ર્નિણય કરવામાં આવ્યા છે. તેમાં સોલાર પીવી માટે પીએલઆઈ સ્કીમનો વિસ્તાર વધુ ફેલાવવામાં આવ્યો છે. ત્યાં…

ડીઆરઆઈએ સોનાની દાણચોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા, તાજેતરના ભૂતકાળમાં દાણચોરી કરાયેલા સોનાની સૌથી મોટી જપ્તીમાં મુંબઈ, પટના અને દિલ્હી ખાતે 65.46 કિલો સોનું જપ્ત કર્યું
બ્રેકીંગ ન્યૂઝ

ડીઆરઆઈએ સોનાની દાણચોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા, તાજેતરના ભૂતકાળમાં દાણચોરી કરાયેલા સોનાની સૌથી મોટી જપ્તીમાં મુંબઈ, પટના અને દિલ્હી ખાતે 65.46 કિલો સોનું જપ્ત કર્યું

નોંધપાત્ર જપ્તીઓનો સિલસિલો ચાલુ રાખતા, એક મોટા દરોડામાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ આશરે 65.46 કિલો વજનના અને રૂ. 33.40 કરોડ (અંદાજે) કિંમતનું છે જેની પડોશી ઉત્તર પૂર્વીય દેશોમાંથી દાણચોરી કરવામાં આવી રહી હતી.…

સ્વચ્છ ભારતનું પ્રધાનમંત્રીનું વિઝન જન આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે- શ્રી કૌશલ કિશોર, રાજ્યમંત્રી- MoHUA
બ્રેકીંગ ન્યૂઝ

સ્વચ્છ ભારતનું પ્રધાનમંત્રીનું વિઝન જન આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે- શ્રી કૌશલ કિશોર, રાજ્યમંત્રી- MoHUA

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) એ ગઈકાલે આયોજિત એક એવોર્ડ સમારંભમાં સ્વચ્છતા સ્ટાર્ટ-અપ ચેલેન્જના વિજેતાઓને સન્માનિત કર્યા. આ પ્રસંગે શ્રી કૌશલ કિશોર, આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી, મહામહિમ ઈમેન્યુઅલ લેનેન, ભારતમાં ફ્રાન્સના રાજદૂત શ્રી મનોજ જોશી, MoHUAના સચિવ…

રાજસ્થાન/ગુજરાત બોર્ડરથી NH-754A ના સાંતલપુર સેક્શન સુધી 6 લેન એક્સેસ નિયંત્રિત ગ્રીનફિલ્ડ હાઇવે રૂ. 2,030 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે
સમાચાર

રાજસ્થાન/ગુજરાત બોર્ડરથી NH-754A ના સાંતલપુર સેક્શન સુધી 6 લેન એક્સેસ નિયંત્રિત ગ્રીનફિલ્ડ હાઇવે રૂ. 2,030 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે

ટ્વીટ્સની શ્રેણીમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ માહિતી આપી હતી કે રાજસ્થાન/ગુજરાત બોર્ડરથી NH-754A ના સાંતલપુર સેક્શન સુધી 6 લેન એક્સેસ નિયંત્રિત ગ્રીનફિલ્ડ હાઇવે માટેનો પ્રોજેક્ટ સંપૂર્ણ પ્રગતિમાં છે. મંત્રીએ કહ્યું કે આ વિસ્તાર ભારતમાલા…

બ્રેકીંગ ન્યૂઝ

નવી શિક્ષણ નીતિ શિક્ષણ તેમજ રમતગમત અને કૌશલ્ય વિકાસ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે - અનુરાગ ઠાકુરજલંધરની દોઆબા કોલેજમાં 65મો દીક્ષાંત સમારોહ યોજાયો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો અને રમત-ગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું…

વડોદરામાં VMCના કર્મચારીઓની આજરોજ મેયર સાથે બેઠક  બાદ કર્મચારીઓમાં અસંતોષની લાગીણી જોવા મળી
સમાચાર

વડોદરામાં VMCના કર્મચારીઓની આજરોજ મેયર સાથે બેઠક બાદ કર્મચારીઓમાં અસંતોષની લાગીણી જોવા મળી

રિપોર્ટ : ચિરાગ પાંડેય વડોદરામાં VMCના કર્મચારીઓની આજરોજ મેયર સાથે બેઠકબેઠક બાદ કર્મચારીઓમાં અસંતોષની લાગીણી જોવા મળી મહત્વના મુદ્દા પર કોઈ પણ નિર્ણય ન લેવાતા કર્મચારીઓમાં અસંતોષ બેઠકમાં થયેલી ચર્ચાને આધારે અચોક્કસ મુદ્દતની હડતાલ નક્કી…

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​7 લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી.
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​7 લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી આજે તેમના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળને મળ્યાપ્રતિનિધિમંડળે ગુરુદ્વારા શ્રી બાલા સાહિબજી તરફથી પ્રસાદ અને આશીર્વાદ આપ્યા જેમણે પ્રધાનમંત્રીના જન્મદિવસ પર 'અખંડ પાઠ'નું આયોજન કર્યું હતુંપ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રીને પગડી બાંધીને અને સિરોપા અર્પણ કરીને સન્માન કર્યુંશિખ સમુદાયના…

યુવકે તેના મિત્ર સાથે મળી યોજના બનાવી ડોલર રૂપિયામાં બદલવાના નામે ઠગતા ગઠિયાને ઝડપ્યો
ક્રાઇમ ડાયરી

યુવકે તેના મિત્ર સાથે મળી યોજના બનાવી ડોલર રૂપિયામાં બદલવાના નામે ઠગતા ગઠિયાને ઝડપ્યો

ડોલરમાંથી રૂપિયા કન્વર્ટ કરવાના બહાને ત્રણ શખ્સોએ કલોલના રવિ પટેલ નામના યુવાનને વિશ્વાસમાં લઈ ડોલર જમા કરાવી દીધા હોવાનું કહી રૂપિયા ૪૫ લાખની છેતરપિંડી આચરી છેતરપિંડીનો બનાવ કલોલ શહેર પોલીસ મથકમાં નોંધાયો છે. રવિભાઈ હસમુખભાઈ…