સોમનાથ મંદિરના પુનરોદ્ધારના ૭૫ વર્ષ નિમિત્તે આયોજિત ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનના પ્રતીક સમાન ઐતિહાસિક અવસર ‘સોમનાથ અમૃત મહોત્સવ‘માં ઉપસ્થિત રહેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી
બ્રેકીંગ ન્યૂઝ

સોમનાથ મંદિરના પુનરોદ્ધારના ૭૫ વર્ષ નિમિત્તે આયોજિત ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનના પ્રતીક સમાન ઐતિહાસિક અવસર ‘સોમનાથ અમૃત મહોત્સવ‘માં ઉપસ્થિત રહેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી

શંખ તથા ડમરુના પ્રચંડ અને પવિત્ર ધ્વનિનાદ તેમજ ‘હર હર મહાદેવ‘ની ગુંજ સાથે સોમનાથમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો ભવ્ય રોડ-શો યોજાયો સોમનાથ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે દેવાધિદેવ મહાદેવની મહાપૂજા-અર્ચના અને જળાઅભિષેક કરી ૧૪૦ કરોડ દેશવાસીઓ સહિત…