(વડોદરા શહેર) માંજલપુર પો.સ્ટે.ના રોકડ રૂ-૨,૦૦,૦૦૦/- ના ચોરીના ગુનામાં નાસતા-ફરતા રીઢા ગુનેગારને પકડી પાડતી લિંબાયત પોલીસ
સમાચાર

(વડોદરા શહેર) માંજલપુર પો.સ્ટે.ના રોકડ રૂ-૨,૦૦,૦૦૦/- ના ચોરીના ગુનામાં નાસતા-ફરતા રીઢા ગુનેગારને પકડી પાડતી લિંબાયત પોલીસ

મહે.પોલીસ કમીશ્નર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમીશ્નર સાહેબ શ્રી. સેક્ટર-૦૧ તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ કમીશ્નર સાહેબ શ્રી, ઝોન-૦૩ તેમજ નાયબ પોલીસ કમીશ્નર સાહેબ શ્રી, “ડી” ડિવીઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.ડી.ચૌહાણ…