Day: May 23, 2026
I.C.J.S પોર્ટલ આધારે “ સને-૨૦૧૭ ( ૦૯ વર્ષ ) થી મારા-મારીના ગંભીર ગુનામાં ” નાસતા-ફરતા આરોપીને શોધી કાઢતી સુરત શહેર લીંબાયત પોલીસ
મહે.પોલીસ કમીશ્નર સાહેબ શ્રી, તથા અધિક પોલીસ કમીશ્નર સાહેબ શ્રી, સેકટર-૦૧ તથા નાયબ પોલીસ કમીશ્નર સાહેબ શ્રી, ઝોન-૦૨ તેમજ નાયબ પોલીસ કમીશ્નર સાહેબ શ્રી, “ડી” ડિવીઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી.ચૌહાણ સાહેબનાઓની…


