ક્રૂર હત્યા : હાથિયાના વૃદ્ધની હત્યા કરી રસ્સીથી હાથપગ બાંધી લાશને મેશ્વો ડેમમાં નાખી દેતા ચકચાર, શામળાજી પોલીસ ઘટનાસ્થળે
અરવલ્લી . અરવલ્લી જીલ્લામાં સામાન્ય બાબતોમાં લોકો એક બીજાના ખૂનના પ્યાસા બન્યા હોય તેમ હત્યાની ઘટનાને અંજામ આપી રહ્યા છે ભિલોડા તાલુકાના હાથીયા ગામના ૭૫ વર્ષીય વૃદ્ધને હત્યારાએ મોતને ઘાટ ઉતારી વૃદ્ધની હત્યા છુપાવવા વૃદ્ધની…










