કાંકરેજ તાલુકા ના થરામાં પ્રજાપતિ સમાજના કોમ્યુનિટી હોલનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું..
કાંકરેજ તાલુકા ના વહેપારી મથક થરા જુના ગંજમાં નગર પાલિકા હદ વિસ્તારમાં વોર્ડ નંબર એકમાં જાગોસર તળાવ પાસે પ્રજાપતિ સમાજના કોમ્યુનિટી હોલેનું ખાત મુહૂર્ત કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા,થરા સ્ટેર માજી રાજવી પૃથ્વીરાજસિંહ સી.વાઘેલા,થરા નગર પાલિકા…









