જીસીએસ હોસ્પિટલ દ્વારા મગજ , કરોડરજ્જુ – મણકાને લગતી તકલીફો માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ
મગજ , કરોડરજ્જુ - મણકાને લગતી તકલીફો માટે દર્દીઓને સમયસર અને સુરક્ષિત રીતે સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 31 જુલાઈ સુધી નિ : શુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે , જેમાં…








