બિહારમાં પ્રોપર્ટીના એક વિવાદને કારણે પિતા અને પુત્રોમાં જબરદસ્ત મારપીટ
બિહારના રોહતાસ જિલ્લામાં પ્રોપર્ટીના એક વિવાદને કારણે પિતા અને પુત્રોમાં જબરદસ્ત મારપીટ થઈ છે. આ મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ઘટના રોહતાસ જિલ્લાના દિનારા વિસ્તારની છે, જ્યાં સંપત્તિને…










