કોરોના વેક્સીનનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે
બ્રેકીંગ ન્યૂઝ

કોરોના વેક્સીનનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે

સરકારે ૧૩૦ કરોડ લોકોને કોરોના વેક્સીન આપવા માટે ૫૦૦ અરબ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે કોરોના રોગચાળાનાં વધતા જતા ભય વચ્ચે એક રાહતના સમાચાર બહાર આવ્યા છે. એક ન્યૂઝ એજન્સીના અનુસાર મોદી સરકાર કોરોનાનવેક્સીનનો સંપૂર્ણ…

પુખ્ત વયની સ્ત્રી પસંદગીની વ્યક્તિ સાથે ક્યાંય પણ રહેવા માટે સ્વતંત્રઃ દિલ્હી હાઇકોર્ટ
કોર્ટ ડાયરી

પુખ્ત વયની સ્ત્રી પસંદગીની વ્યક્તિ સાથે ક્યાંય પણ રહેવા માટે સ્વતંત્રઃ દિલ્હી હાઇકોર્ટ

ન્યુ દિલ્હી,તા.૨૬દિલ્હી હાઈકોર્ટે પોતાના એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે પુખ્ત વયની સ્ત્રી તેની પસંદગીની અન્ય કોઈની સાથે ક્યાંય પણ રહેવા માટે સ્વતંત્ર છે. હકીકતમાં, દિલ્હી હાઇકોર્ટમાં, એક મહિલાના પરિવારે તેમની પુત્રીને રજૂ કરવા માટે…

જામનગરમાં કોરોનાથી ૩૫ દર્દીના મોત, સ્મશાનનાં આંકડાએ સૌ લોકોને ચોંકાવ્યા
બ્રેકીંગ ન્યૂઝ

જામનગરમાં કોરોનાથી ૩૫ દર્દીના મોત, સ્મશાનનાં આંકડાએ સૌ લોકોને ચોંકાવ્યા

તંત્રના ચોપડે જામનગરમાં કોરોનાથી ૩૫ દર્દીના મોત, સ્મશાનનાં આંકડાએ સૌ લોકોને ચોંકાવ્યા જામનગરમાં ઉછાળા પછી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા યથાવત જળવાઈ રહી છે. ગઈકાલે પણ ૪૦ પોઝિટિવ કેસ નોંધાયા હતાં, તો છેલ્લા ૨૪ કલાકમાં ૪૦…

સુરતમાં બિલ્ડર સાથે માતા-પુત્રએ કરી છેતરપિંડી, જમીનના સોદામાં ૩૧.૫૧ લાખનો લગાવ્યો ચૂનો
ક્રાઇમ ડાયરી

સુરતમાં બિલ્ડર સાથે માતા-પુત્રએ કરી છેતરપિંડી, જમીનના સોદામાં ૩૧.૫૧ લાખનો લગાવ્યો ચૂનો

રાંદેર તાડવાડી રોડ વિસ્તારમાં રહેતા અને જમીન લે-વેચનું કામ કરતા બ્રોકર સાથે ઓખાગામની જમીન વેચાણના બહાને રૂપિયા ૩૧.૫૧ લાખની ઠગાઈ કરવામાં આવી છે. જમીન માલીક માતા-પુત્રએ તેમના હિસ્સાના ભાગની જમીનના અગાઉ બે જણાને વેચાણ કરી…

નારોલ બ્લાસ્ટમાં રિટાયર્ડ જસ્ટિસે કોર્પોરેશન એસ્ટેટ અધિકારીને ઠપકારતા કહ્યું મરનારા તમારા સગા હોત તો…??
ક્રાઇમ ડાયરી

નારોલ બ્લાસ્ટમાં રિટાયર્ડ જસ્ટિસે કોર્પોરેશન એસ્ટેટ અધિકારીને ઠપકારતા કહ્યું મરનારા તમારા સગા હોત તો…??

અમદાવાદના નારોલ કેમિકલ બ્લાસ્ટમાં ૧૩ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેની તપાસ માટે આજે એસઆઈટી ની ટીમ સાથે ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં તપાસ સ્થળની મુલાકાત લીધા બાદ દિલ્હી હાઈકોર્ટના રિટાયર્ડ ચીફ…

૧૦૮ની સેવાની કામગીરીનો રિવ્યુ કર્યા બાદ નીતિન પટેલે અધિકારીયોની કાઢી ઝાટકણી
સમાચાર

૧૦૮ની સેવાની કામગીરીનો રિવ્યુ કર્યા બાદ નીતિન પટેલે અધિકારીયોની કાઢી ઝાટકણી

રાજ્યમાં દીવાળી બાદ કોરોનાએ ઉથલો માર્યો છે. જેને લઇને તંત્ર સજાગ થઇ ગયું છે આ વચ્ચે ડે.સીએમ નીતિન પટેલે ૧૦૮ની સેવાની કામગીરીનો રિવ્યુ કર્યો હતો. જે બાદ નીતિન પટેલે ૧૦૮ના અધિકારીઓની ઝાટકણી કાઢી છે. તે…

પાટનગરમાં એક એમ્બ્યુલન્સમાં ૪-૫ મૃતદેહો ખડકીને લવાતા મચ્યો હોબાળો
ક્રાઇમ ડાયરી

પાટનગરમાં એક એમ્બ્યુલન્સમાં ૪-૫ મૃતદેહો ખડકીને લવાતા મચ્યો હોબાળો

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાદમાં કોરોના કેસના આંકડામાં વધારો થતા તંત્ર સફાળું જાગ્યું છે. આ વચ્ચે તંત્ર દ્વારા કરવામાં આવેલા દાવા પોકળ સાબિત થતા હોય એવું લાગી રહ્યું છે. ગાંધીનગરમાં…

વન અધિકારી લૉકડાઉનમાં ૨૦ વાર ચાર્ટર્ડ પ્લેનમાં ફર્યોઃ તપાસમાં ખુલાસો
પર્યાવરણ સમાચાર

વન અધિકારી લૉકડાઉનમાં ૨૦ વાર ચાર્ટર્ડ પ્લેનમાં ફર્યોઃ તપાસમાં ખુલાસો

કોરોના મહામારી દરમિયાન લાગુ લોકડાઉનમાં ચાર્ટર્ડ પ્લેનથી ફરનારા આરિસ્સાના એક વન અધિકારી પર તપાસ એજન્સીઓએ ગાળિયો કસવાનું શરૂ કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે વન અધિકારીએ પોતાના પરિવાર સાથે એકવાર નહીં, પરંતુ ૨૦…

લોકો અફવાઓ પર ધ્યાન ન આપે,મોટા ચાર શહેરોમાં રાત્રી કફ્ર્યૂ જ રહેશે રાજ્યમાં પરિસ્થિતિ કાબૂમાં, લોકડાઉન કે દિવસે કફ્ર્યૂની જરુર નથીઃ રૂપાણી
બ્રેકીંગ ન્યૂઝ

લોકો અફવાઓ પર ધ્યાન ન આપે,મોટા ચાર શહેરોમાં રાત્રી કફ્ર્યૂ જ રહેશે રાજ્યમાં પરિસ્થિતિ કાબૂમાં, લોકડાઉન કે દિવસે કફ્ર્યૂની જરુર નથીઃ રૂપાણી

રાજ્યમાં વધતા કોરોના વચ્ચે ૪ મહાનગરોમાં રાત્રી કરફ્યૂ આપવામાં આવ્યો છે. પરંતુ તે બાદ ચર્ચાઇ રહ્યું હતું કે રાજ્યમાં ફરીથી લોકડાઉન આવી શકે છે. આ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતમાં કરફ્યૂ…

સુરતમાં યુવકને ચાલુ બાઇકે પત્નીનો ફોન ઉપાડવાનું ૧.૫૦ લાખમાં પડ્યું
ક્રાઇમ ડાયરી

સુરતમાં યુવકને ચાલુ બાઇકે પત્નીનો ફોન ઉપાડવાનું ૧.૫૦ લાખમાં પડ્યું

સુરતમાં યુવકને ચાલુ બાઇકે પત્નીનો ફોન ઉપાડવાનું ૧.૫૦ લાખમાં પડ્યુંસસરાને ઘરે ચાલતા ફર્નીચરના કામ માટે રૂપિયા ૧.૫૦ લાખ આપવા જવા નિકળેલા ઍસ્સાર કંપનીના કર્મચારીને પત્નીનો ફોન રિસિવ કરવાનું ભારે પડ્યું છે. યુવકે રીંગરોડ આઈસીઆઈસીઆઈ બેન્ક…