રસ્સી ની આડ માં ઈંગ્લિશ દારૂ સંતાડી ને ટ્રક શામળાજી પોલીસે એક આરોપી સાથે પકડીપાડી
શામળાજી પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલ ટ્રક પકડાઈરસ્સી ની આડમાં દારૂની પેટીઓ સંતાડીને લઈ જતા હતા દારૂ ની રકમ 199200.00 નો દારૂ બોટલ નંગ 516 એક આરોપી ની ધરપકડરાજસ્થાન માં થી ગુજરાત માં દરરોજ નાની મોટી ગાડી…





