ખેડૂત સમૃદ્ધ હશે તો જ તેની ખેતી સમૃદ્ધ થશે અને ગામડા થકી શહેર અને દેશ સમૃદ્ધ થશેઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી
મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસ – સુશાસન દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઈ-ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયોઃ ગુજરાતના 248 તાલુકાઓમાં સામુહિક કાર્યક્રમનું આયોજન મહાત્મા…

