કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન અટલ બિહારી વાજપેયીને એમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી
બ્રેકીંગ ન્યૂઝ

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન અટલ બિહારી વાજપેયીને એમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી

"સૌથી વધુ આદરણીય ભારતરત્ન અટલજીની જન્મજયંતિ પર સદૈવ અટલ જઈને પુષ્પાંજલિ અર્પણ કરી""અટલજીના વિચારો અને દેશની પ્રગતિમાં એમની પ્રતિબદ્ધતા આપણને દેશની સેવા કરવા હંમેશા પ્રેરિત કરશે""આદરણીય અટલ બિહારી વાજપેયીજીને શત શત વંદન, જેમણે ભારતમાં વિકાસના…

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયા હસ્તાંતરિત કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા
બ્રેકીંગ ન્યૂઝ

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયા હસ્તાંતરિત કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા

“છેલ્લાં છ વર્ષ દરમિયાન મોદી સરકારે પોતાનો દરેક નિર્ણય દેશના ગરીબો, ખેડૂતો અને વંચિતોને કેન્દ્રમાં રાખીને લીધો છે, જેથી તેમને તેમનો અધિકાર મળે અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે” “પીએમ કિસાન એક એવી અભૂતપૂર્વ યોજના…

પોલીસે 444 લીટર દેશી દારૂ સાથે ૫ મહિલા બુટલેગર અને  યુવક પાસેથી 192 પાઉચ શરાબ ઝડપ્યો,શામળાજી નજીક XUV માંથી 144 બોટલ દારૂ મળ્યો
ક્રાઇમ ડાયરી

પોલીસે 444 લીટર દેશી દારૂ સાથે ૫ મહિલા બુટલેગર અને યુવક પાસેથી 192 પાઉચ શરાબ ઝડપ્યો,શામળાજી નજીક XUV માંથી 144 બોટલ દારૂ મળ્યો

રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી નિમિત્તે યોજાતી પાર્ટીઓમાં વિદેશી દારૂનું સેવન કરવાનું દૂષણ વધી રહ્યું છે. થર્ટી ફર્સ્ટ નજીક આવતા જ રાજ્યમાં દારૂ ઘૂસાડવાના અને ઝડપવાના બનાવો વધી રહ્યા છે.…

અપહરણ વીથ મર્ડરના ગુન્હાના કુખ્યાત બુટલેગર સુકા ડુંડના વધુ એક સાગરીત પરો ડુંડને જેસિંગપુરથી દબોચતી પોલીસ
ક્રાઇમ ડાયરી

અપહરણ વીથ મર્ડરના ગુન્હાના કુખ્યાત બુટલેગર સુકા ડુંડના વધુ એક સાગરીત પરો ડુંડને જેસિંગપુરથી દબોચતી પોલીસ

     મહેન્દ્રપ્રસાદ અરવલ્લી     ભિલોડાના ડોડીસરા ગામે એક મહિના અગાઉ નામચીન બુટલેગર સૂકા ડૂંડે બે પત્નીઓ અને સાગરીતો સાથે મળી કૂંડોલપાલ રહેતા કલ્પેશ નવજીભાઈ બરંડા અને તેના મામા અને શામળપૂર ગામના કડવાભાઇ નાનજીભાઈ ગામેતીને…