કોવિંડ-૧૯ રસી આપવા માટે આરોગ્ય વિભાગ સુસજજ: ડૉ જયંતી રવિ
બ્રેકીંગ ન્યૂઝ

કોવિંડ-૧૯ રસી આપવા માટે આરોગ્ય વિભાગ સુસજજ: ડૉ જયંતી રવિ

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતી રવિએ જણાવ્યુ છે કે, વૈશ્વિક મહામારી કોરોના સામે નાગરિકોને સુરક્ષિત કરવા માટે ટૂક સમયમાં રસી ઉપલબ્ધ થનાર છે,  ત્યારે આ રસી કેવી રીતે આપવી એ માટે કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન…