‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે’ આ કહેવતને સાર્થક કરતો કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે.
સસ્તા ભાવે કસ્ટમનું ડ્રાયફૂટ ખરીદવાની લાલચમાં મહિલાએ હજારો રૂપિયા ગુમાવ્યાં 'લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે' આ કહેવતને સાર્થક કરતો કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. આ મામલે અમદાવાદના સાઇબર સેલમાં ફરિયાદ નોંધવામાં આવી…









