શંખેશ્વર મહાતીર્થે પર્યાવરણ મંત્રી અને રાજ્ય મંત્રી શિક્ષણ શ્રીએ જૈન મુનિશ્રીઓના આશીર્વાદ લીધેલ.
ઉત્તર ગુજરાત ની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થે શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના પ્રાંગણે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી વન પર્યાવરણ શ્રીમાન કિરીટસિંહજી રાણા અને શિક્ષણ મંત્રી શ્રીમાન કીર્તિસિંહજી વાઘેલા,ગુજરાત કિસાન મોરચાના ઉપ્રમુખ શ્રીમાન…










