મુખ્યમંત્રીશ્રીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત ભાવનગર જિલ્લાના પઢીયારકા ગામ- મહુવા નાગરના ખાર ઝાપા અને જનતા પ્લોટ વિસ્તારની મુલાકાત લીધી
ગ્રામજનો સાથે સ્નેહસભર સંવાદ..ઘરના મોભીની જેમ ઘરવખરીથી માંડીને ઘરના મોભ સુધીની વિગતો સંવેદનશીલતાથી મેળવી.. કોઈ પણ પરિસ્થિતિમાં સરકાર તમારી સાથે જ છે.- મુખ્યમંત્રીશ્રીની ગ્રામજનોને હૈયાધારણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે વાવાઝોડાથી અસરગ્રસ્ત એવા પઢીયારકા ગામે…








