વલસાડ જિલ્લામાં મોક્ડ્રી લના આયોજન સંદર્ભે ડ્રીસ્ટ્રિ કટ ક્રાઈસીસ ગૃપની બેઠક મળી
વલસાડ જિલ્લામાં વિવિધ આપત્તિઓ જેવી કે પુર, ભુકંપ, વાવાઝોડું, સુનામી અને ઔદ્યોગિક અકસ્મા્ત વગેરે બાબતો અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવાના હેતુસર જિલ્લામાં મોકડ્રીલનું આયોજન કરવાનું થાય છે. જે સંદર્ભે વલસાડ ડ્રીસ્ટિવક ક્રાઈસીસ ગૃપ વલસાડની બેઠક નવી…










