પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થઈએ અને ભારતીય જીવનશૈલી અપનાવીને નિરોગી રહીએ –રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠ ખાતે ૩૦માં યુનિવર્સલ હીલિંગ દિવસના ઉજવણી પ્રસંગે મહાત્મા ગાંધીજીના શુદ્ધ અને સાત્વિક જીવનશૈલીને યાદ કરી હતી,તેમણે જણાવ્યું હતુ કે, ગાંધીજીનું જીવન એ વ્યાપક દ્રષ્ટિએ ચિંતન વાળું હતું અને તેઓ…










