સુરેન્દ્રનગર જિલ્લાના થોરીયાળી મુકામે સ્વ. બીજલભાઇ રબારીના દેહાવસાન અન્વયે યોજાયેલ પિતૃવંદના કાર્યક્રમમાં ઉમટેલ વિશાળ જનમેદની
સુરેન્દ્રનગર : તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના સામાજિક - શૈક્ષણિક - રાજકીય અને આર્થિક સ્તરે અગ્રેસર તેમજ ગુજરાત રાજયના કવોરી ઇન્ડસ્ટ્રીઝનું મુખ્ય-મથક ગણી શકાય એવા ભગતના ગામ સાયલાની ભાગોળે આવેલ થોરીયાળી ગામે, સ્વ. બીજલભાઇ મેઘાભાઇ નાંગર (રબારી)નું…










