ભારતે પયગંબર પર ઇરાનના જુઠને પકડ્યુ , અજીત ડોભાલ સાથે મુલાકાત પર પોતાનું નિવેદન ડિલીટ કર્યુ
સમાચાર

ભારતે પયગંબર પર ઇરાનના જુઠને પકડ્યુ , અજીત ડોભાલ સાથે મુલાકાત પર પોતાનું નિવેદન ડિલીટ કર્યુ

ઈરાનના વિદેશ મંત્રી અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ વચ્ચેની વાતચીત બાદ આ બેઠક અંગે ઈરાનની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયનના રાષ્ટ્રીય સુરક્ષા…

જમ્મુ કાશ્મીરના ડોડામાં તણાવ ફેલાયા બાદ કર્ફૂયુ લગાવી દેવાયું
બ્રેકીંગ ન્યૂઝ

જમ્મુ કાશ્મીરના ડોડામાં તણાવ ફેલાયા બાદ કર્ફૂયુ લગાવી દેવાયું

કેન્દ્રીય મંત્રી અને ઉધમપુરના ભાજપ સાંસદ ડૉ. જિતેન્દ્ર સિંહે ટ્‌વીટ કરીને કહ્યુ, ‘ગઈકાલે ભદરવાહમાં સર્જાયેલી અપ્રિય પરિસ્થિતિથી હું ખૂબ જ દુઃખી છુ. હું નમ્રતાપૂર્વક બંને સમુદાયના વડીલો અને વડાઓને પરંપરાગત સંવાદિતા જાળવી રાખવા માટે સાથે…

ટ્યુબવેલનો લોડ ૪૭૫૦થી ઘટાડીને ૨૫૦૦ કરી દીધા : મુખ્યમંત્રી માન
સમાચાર

ટ્યુબવેલનો લોડ ૪૭૫૦થી ઘટાડીને ૨૫૦૦ કરી દીધા : મુખ્યમંત્રી માન

મુખ્યમંત્રી ભગવંત માને ભઠ્ઠાઓ પર પ્રદૂષણ મુક્ત ઝિગ-ઝેગ ટેક્નોલોજી લાગુ કરવાની વાત પણ કરી હતી. પંજાબને સ્વચ્છ અને હરિયાળુ બનાવવા માટે તેમણે પંજાબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પંજાબને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે તમામ પ્રયાસો કરવા નિર્દેશ…

સાઉથ આફ્રિકા સામેની ટી ૨૦ સિરીઝમાં રિષભ પંતને સુકાની બનાવાયો
સમાચાર

સાઉથ આફ્રિકા સામેની ટી ૨૦ સિરીઝમાં રિષભ પંતને સુકાની બનાવાયો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગુરુવારે અહીંના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે પ્રથમ ટી૨૦ મેચ રમાનારી છે. મેચની પૂર્વસંધ્યાએ બીસીસીઆઈએ એક યાદીમાં જણાવ્યું હતું કે લોકેશ રાહુલ ઇજાને કારણે આ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે અને…

વડાપ્રધાન મોદીએ નવસારીમાં ૨૧૫૧ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
બ્રેકીંગ ન્યૂઝ

વડાપ્રધાન મોદીએ નવસારીમાં ૨૧૫૧ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

ખુડવેલથી વડાપ્રધાન દ્વારા નવસારી જિલ્લાની કુલ ૨૧૫૧ કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ છે. ૧૫૧૦ કરોડની પાણીની યોજના, માર્ગ મકાન વિભાગની ૯૮ કરોડ, આરોગ્ય વિભાગની ૫૪૨ કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કર્યુ. લોકાર્પણની વાત કરવામાં આવે તો…

ડોનાલ્ડ ટ્રંપની પુત્રીએ પિતાને જ જુઠા કહ્યા
બ્રેકીંગ ન્યૂઝ

ડોનાલ્ડ ટ્રંપની પુત્રીએ પિતાને જ જુઠા કહ્યા

ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી અને સલાહકાર ઇવાન્કા ટ્રમ્પે યુએસ કેપિટલ હુમલાની તપાસ કરી રહેલા યુએસ ધારાસભ્યોની પેનલને જણાવ્યું હતું કે તે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના ખોટા દાવાઓ પર પણ વિશ્વાસ કરતી નથી કે તેમની ૨૦૨૦ ની ચૂંટણીની હાર…

મહારાષ્ટ્રમાં ભાજપને હરાવવા માટે ઓવૈસીની પાર્ટી તૈયાર
રાજનીતિ

મહારાષ્ટ્રમાં ભાજપને હરાવવા માટે ઓવૈસીની પાર્ટી તૈયાર

રાજ્યસભાની ૧૬ બેઠકો મા મહારાષ્ટ્રની ૬ બેઠકો પણ સામેલ છે. અહીંની ૬ બેઠકો માટે સાત ઉમેદવારો મેદાનમાં છે. જેના કારણે કોકડું ગૂંચવાયેલું છે. આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એ.(આઈએમ.આઈ.એમ)એ એક મોટો ર્નિણય લઈને બધાને ચોંકાવી…

લોકસભા સાંસદ અનુભવ મોહંતીની પત્ની તેમને અડવા પણ નથી દેતીનો આરોપ
સમાચાર

લોકસભા સાંસદ અનુભવ મોહંતીની પત્ની તેમને અડવા પણ નથી દેતીનો આરોપ

ઉડિયા અભિનેત્રી વર્ષા પ્રિયદર્શિનીની, જે હાલ પતિ સાથે ખટરાગના કારણે ચર્ચામાં છે. વર્ષા પ્રિયદર્શિની લોકસભા સાંસદ અનુભવ મોહંતીની પત્ની છે અને બંને વચ્ચે છુટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. બંને એકબીજા પર તમામ ગંભીર આરોપ લગાવ્યા…

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો જન્મદિવસ પણ ઘણી રસપ્રદ વાતો
સમાચાર

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો જન્મદિવસ પણ ઘણી રસપ્રદ વાતો

આજે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો જન્મદિવસ છે. સૌ કોઈ તેમને આજે જાણે છે. હવે તેઓ આટલા ઊંચા હોદ્દા પર છે ત્યારે સ્વાભાવિક છે કે તેમના જીવનમાં ઘણો સંઘર્ષ રહ્યો હશે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા…

વધતાં ફુગાવા અને મોંઘવારી વચ્ચે ભારતીય શેરબજારમાં વેચવાલી યથાવત્…!!!
સમાચાર

વધતાં ફુગાવા અને મોંઘવારી વચ્ચે ભારતીય શેરબજારમાં વેચવાલી યથાવત્…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૬.૨૦૨૨ ના રોજ….. BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૫૩૨૦.૨૮ સામે ૫૪૭૬૦.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૪૨૦૫.૯૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત…