વડોદરામાં LCBએ લોખંડના સળીયા ભરેલા ટ્રેલર સાથે 3 આરોપીને ઝડપ્યા
લોખંડના સળીયા ભરેલા ટ્રેલરોમાંથી લાખો રૂપિયાના સળીયાની ચોરીમાં બાપોદ પોલીસે ભીનું સંકેલ્યું હોવાનું બહાર આવ્યું છે. વાઘોડિયા પોલીસની હદના સિકંદરપુરાના રસ્તે રાત્રે લોખંડના સળીયા ભરેલા ટ્રેલરમાંથી સળીયા ખેંચતા 3ને પકડી કાર્યવાહીની શરૂ કરી હતી. ગુનાની…


