જસ્ટિન બીબર ખતરનાક બિમારીથી પીડિત
હોલીવુડના પ્રખ્યાત સિંગર જસ્ટિન બીબરનું નામ આવે ત્યારે વિશ્વના કરોડો લોકો તેમના વિશે જાણવા આતુર હોય છે. પરંતુ આજે પ્રશંસકો માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે જસ્ટિન બીબર હાલ…
હોલીવુડના પ્રખ્યાત સિંગર જસ્ટિન બીબરનું નામ આવે ત્યારે વિશ્વના કરોડો લોકો તેમના વિશે જાણવા આતુર હોય છે. પરંતુ આજે પ્રશંસકો માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે જસ્ટિન બીબર હાલ…
નવીદિલ્હીપશ્ચિમ રેલવેએ NTPCના દ્વિતીય સ્તરના પરીક્ષાર્થીઓની સુવિધા માટે અમદાવાદથી ઈન્દોર, ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ અને સુરત માટે “પરીક્ષા સ્પેશિયલ” ટ્રેનો દોડાવવાનો ર્નિણય લીધો છે. આ પરીક્ષા વિશેષ ટ્રેનો વિશેષ ભાડા સાથે દોડશે. જનરલ કોચ માટે પણ…
મુંબઈતારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ મહેતાની ભૂમિકા નિભાવીને પોપુલર બનેલા નેહા મહેતા હાલ ચર્ચામાં છે. ગુરુવારે તેમનો જન્મદિવસ હતો અને તેઓ ૪૪ વર્ષના થઈ ગયા છે. નેહા મહેતાની ખૂબસૂરતી અને ફિટનેસ મામલે ઘણા યંગ…
વિશ્વ ના ૧૨૫ થી વધુ દેશો માં વસતા ગુજરાતીઓનું છેલ્લા ૩૩ વર્ષ થી પ્રતિનિધિત્વ કરતી સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજના આદરણીય પ્રમુખ શ્રી સી.કે પટેલ ( પ્રણેતા – વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, કોર કમીટી ચેરમેન – પાટીદાર…
ચૂંટણી આયોગે સમગ્ર દેશમાં પ્રવાસી મજૂરોની વસ્તી જાણવા માટે મેપિંગ શરૂ કરવાની યોજના બનાવી છે. જેનાથી રિમોટ વોટિંગ શરૂ કરવા માટે એક રોડ મેપ તૈયાર કરી શકાશે. મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારની અધ્યક્ષતા હેઠળ મંગળવારે…
દુનિયાભરની સાથે જ સૌથી વધુ અમેરિકામાં તબાહી મચાવનાર કોરોના વાયરસનું સંક્રમણ અત્યાર સુધી ઓછું થતું જાેવા મળી રહ્યું છે. એવામાં કોરોના વાયરસના સંક્રમણની સારવાર માટે લગાવવામાં આવેલા પ્રતિબંધ મોટાભાગના દેશોમાંથી હટાવી લેવામાં આવ્યા છે. એવામાં…
ચીને અમેરિકાને અસ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો તાઈવાન આઝાદીની જાહેરાત કરે છે તો યુદ્ધ શરૂ કરવાથી સંકોચાશે નહીં. ચીનના રક્ષા મંત્રીએ તેમના અમેરિકી સમકક્ષને શુક્રવારના સામસામે વાતમાં આ ચેતવણી આપી છે. વુ કિયાને લોયડ ઓસ્ટિનની…
નેધરલેન્ડહવે નેધરલેન્ડના આ સાંસદે ફરીથી એક ટ્વીટ કરીને તરખાટ મચાવ્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ‘મને ભારત પ્રત્યે પ્રેમ છે. જે દમનકારીઓથી ભરેલા ક્ષેત્રમાં એકમાત્ર લોકતંત્ર છે.’ તેમણે એમ પણ કહ્યું કે કોઈ પણ…
થાઈલેન્ડથાઈલેન્ડ એશિયાનો એવો પહેલો દેશ બની ગયો છે જેણે ગાંજો પીવો અને ઘરમાં તેની ખેતીને કાયદાકીય મંજૂરી આપી દીધી છે. થાઈલેન્ડના લોકો હવે ગાંજો શાકભાજીની જેમ ઉગાડી શકશે. થાઈ સરકારે ગાંજાને પ્રતિબંધિત ડ્રગ્સની યાદીમાંથી હટાવી…
હાવડાપશ્વિમ બંગાળના હાવડામાં ગઇકાલે હિંસા બાદ કલમ ૧૪૪ લાગૂ કરી દેવામાં આવી હતી, પરંતુ આજે સવારે ફરી એકવાઅર ભીડ એકઠી થઇ હતી અને જોરદાર પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળને કોઇપણ ભોગે સંભાળવાનો પ્રયત્ન કર્યો…
The Voice of Human Rights | Design & develop by AmpleThemes