અમદાવાદના સુભાષબ્રીજ ખાતે ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ સંચાલિત ‘ ગુરુકુલમ્ ‘માં બાળકોનો કરાવ્યો મંગળ પ્રવેશ
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદના સુભાષબ્રીજ ખાતે ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ સંચાલિત ' ગુરુકુલમ્ 'માં બાળકોનો મંગળ પ્રવેશ કરાવ્યો છે. આર્ય સંસ્કારના પાયા પર શિક્ષણ આપનાર 'ગુરુકુલમ્'માં બાળકોના પ્રવેશ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ…










