ચાણસ્મા તાલુકાના અલગ અલગ ગામ ની શાળા ઓ માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવતા ચાણસ્મા નાં લોકપ્રિય ધારાસભ્ય શ્રી દિલીપકુમાર ઠાકોર
સમાચાર

ચાણસ્મા તાલુકાના અલગ અલગ ગામ ની શાળા ઓ માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવતા ચાણસ્મા નાં લોકપ્રિય ધારાસભ્ય શ્રી દિલીપકુમાર ઠાકોર

ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજરોજ ચાણસ્મા વિધાનસભા વિસ્તારના ચાણસ્મા શહેર ખાતે બી.આર.સી.ભવન માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો એ પ્રસંગે વિસ્તારના ધારાસભ્યશ્રી દિલીપકુમાર ઠાકોર દ્વારા કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવ્યો હતો…

ગાંધીનગર યુનિવર્સલ સ્કેટિંગ એસોસિએશન સંસ્થાનાં સ્કેટર્સ ઝળક્યા
સમાચાર

ગાંધીનગર યુનિવર્સલ સ્કેટિંગ એસોસિએશન સંસ્થાનાં સ્કેટર્સ ઝળક્યા

અમદાવાદ, ગોતા ખાતે ફર્સ્ટ ઇન્ટર રિંક સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશીપનું આયોજન એમ.એસ સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં ગાંધીનગર યુનિવર્સલ સ્કેટિંગ એસોસિએશનનાં ૨૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓને મેડલ્સ્ અને સર્ટિફિકેટથી…

બનાસકાંઠા ના વડગામ તાલુકાના મેમેદપુરા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન
સમાચાર

બનાસકાંઠા ના વડગામ તાલુકાના મેમેદપુરા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૭માં શાળા પ્રવેશોત્સવ નો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠા ના વડગામ તાલુકાના મેમેદપુરા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવીને કર્યો છે શ્રી ભૂપેન્દ્ર પટેલે શાળામાં પ્રવેશ મેળવી રહેલા ભૂલકાઓ સાથે વડીલ વત્સલ ભાવે વાતચીત…