તેલંગણામાં પડકારોનો સામનો કરી બે ટ્રાંસજેન્ડરે ઈતિહાસ રચ્યો
સમાચાર

તેલંગણામાં પડકારોનો સામનો કરી બે ટ્રાંસજેન્ડરે ઈતિહાસ રચ્યો

તેલંગણામાં બે ટ્રાંસજેંડર પ્રાચી રાઠોડ અને રુથ જાેન પોલે ઈતિહાસ રચતા રાજ્યમાં સરકારી સેવામાં જાેડાનાર પ્રથમ ટ્રાંસજેન્ડર ડોક્ટર બની ગયા છે. બંને ટ્રાંસજેન્ડર ડોક્ટર પ્રાચી રાઠો઼ડ અને રુથ જાેન પોલે હાલમાં જ સરકારી ઉસ્માનિયા જનરલ…

છત્તીસગઢ રાજ્યમાં અનુસૂચિત જાતિ માટે હવે ૫૦ ટકા નહીં ૭૨ અનામત લાગૂ થશે
કોર્ટ ડાયરી

છત્તીસગઢ રાજ્યમાં અનુસૂચિત જાતિ માટે હવે ૫૦ ટકા નહીં ૭૨ અનામત લાગૂ થશે

છત્તીસગઢ વિધાનસભામાં આખરે અનામત બિલ સર્વ સંમ્મતિથી શુક્રવારે પસાર થયું છે. જે અંતર્ગત અનુસૂચિત જનજાતિ માટે ૩૨ ટકા, અન્ય પછાત વર્ગમાં માટે ૨૭ ટકા, અનુસૂચિત જાતિ માટે ૧૩ ટકા અને આર્થિક રીતે નબળા વર્ગ માટે…

સિદ્ધુ મુસેવાલા હત્યાનો માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર ગોલ્ડી બરાર કેલિફોર્નિયામાં પકડાયો
બ્રેકીંગ ન્યૂઝ

સિદ્ધુ મુસેવાલા હત્યાનો માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર ગોલ્ડી બરાર કેલિફોર્નિયામાં પકડાયો

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાના માસ્ટરમાઈન્ડ ગોલ્ડી બરારને અમેરિકાના કેલિફોર્નિયામાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને પૂછપરછ કરાઈ. સૂત્રોના જણાવ્યાં મુજબ ગોલ્ડીને ૨૦ નવેમ્બરના રોજ ડિટેન કરાયો હતો. બીજી બાજુ ભારત સરકારે પણ ગોલ્ડી બરારના પ્રત્યાર્પણની…

દિલ્લી એકસાઈઝ કૌંભાડમાં CBI તેલંગણાના મુખ્યપ્રધાનની પુત્રીની પુછપરછ કરશે
સમાચાર

દિલ્લી એકસાઈઝ કૌંભાડમાં CBI તેલંગણાના મુખ્યપ્રધાનની પુત્રીની પુછપરછ કરશે

દિલ્લી શરાબ કૌંભાડમાં તપાસ કરી રહેલ સીબીઆઈએ, તેલંગણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવની દિકરી અને તેલંગણા રાષ્ટ્ર સમિતિના પદાધિકારી કે કવિતાને પુછપરછ માટે હાજર થવા નોટીસ પાઠવી છે.સીબીઆઇએ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ-૧૬૦ હેઠળ કવિતાને નોટિસ પાઠવી…

ભાવનગરના તસ્કરોએ ખાલી મકાનને નિશાન બનાવ્યું, ૪૭ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી
સમાચાર

ભાવનગરના તસ્કરોએ ખાલી મકાનને નિશાન બનાવ્યું, ૪૭ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી

ભાવનગરના અકવાડામાં એક પરિવારના ઘરને તસ્કરે નિશાન બનાવ્યું છે. તારીખ ૨૬.૧૧.૨૦૨૨ના રોજ આ પરિવાર તેમના મૂળ ગામ મીઠીવારડી ખાતે લગ્નપ્રસંગમાં ગયો હતો. જે બાદ ૧.૧૨.૨૦૨૨ના રોજ પોતાના ઘર અકવાડા ખાતે પરત ફરતાં ઘરના મેન દરવાજાનું…

ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા જાગૃતિ રેલીનું આયોજન
માનવ અધિકાર

ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા જાગૃતિ રેલીનું આયોજન

ચૂંટણીની જાગૃતિને લઈને ઘણા બધા કાર્યક્રમો થઈ રહ્યાં છે. તેના અનુસંધાને આજરોજ ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એનએસએસ વિભાગના વિદ્યાર્થી સ્વયંસેવકો દ્વારા મતદાન જાગૃતિ અંગે રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં…

ગૂગલના ceoસુંદર પિચાઈને પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા
બ્રેકીંગ ન્યૂઝ

ગૂગલના ceoસુંદર પિચાઈને પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા

પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા બાદ ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું છે કે ભારત મારો એક ભાગ છે અને હું તેને મારી સાથે જ રાખુ છુ. ભારતીય-અમેરિકન સુંદર પિચાઈને વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ૨૦૨૨…

ગાંધીનગરના ચંદ્રાલાથી બાઈકનાં ગુપ્ત ખાનામાં દારૂની બોટલો લઈ જતો બુટલેગર ઝડપાયો
સમાચાર

ગાંધીનગરના ચંદ્રાલાથી બાઈકનાં ગુપ્ત ખાનામાં દારૂની બોટલો લઈ જતો બુટલેગર ઝડપાયો

ગાંધીનગરના ચંદ્રાલા ગામ પાસેથી બાઈકની સીટમાં ગુપ્ત ખાનું બનાવીને વિદેશી દારૂની બોટલોની હેરફેર કરનાર અમદાવાદના બુટલેગરને ચીલોડા પોલીસે પૂર્વ બાતમીના આબાદ રીતે ઝડપી પાડી દારૂની ૪૨ નંગ બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી…

ગરૂડેશ્વરમાં અક્તેશ્વર ગામે કાર ચાલકે સાયકલ સવારને અડફેટે લીધો, સાયકલ સવારનું મોત
સમાચાર

ગરૂડેશ્વરમાં અક્તેશ્વર ગામે કાર ચાલકે સાયકલ સવારને અડફેટે લીધો, સાયકલ સવારનું મોત

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના અક્તેશ્વર ગામના પેટ્રોલ પંપ પાસે પૂરપાટ જતી એક ફોર વ્હીલ ગાડીએ સાયકલ પર જઈ રહેલા શખ્સને ટક્કર મારતાં ઘટનાસ્થળે જ સાયકલ સવારનું મોત થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી…

બિહારના પટનામાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટનો એન્જિનિયર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
ક્રાઇમ ડાયરી

બિહારના પટનામાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટનો એન્જિનિયર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

પટણા,તા.૦૩બિહારની રાજધાની પટનામાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સંજીત કુમાર ૨ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે. ૨ લાખની લાંચ લેતા સંજીત કુમારની વિજિલન્સ ટીમે રંગે હાથે ધરપકડ કરી છે. ધરપકડ બાદ…