ઈલેક્ટ્રીક કેબલના ઉત્પાદન એકમોમાં ભારતીય માનક બ્યૂરોએ દરોડા પાડ્યા
ક્રાઇમ ડાયરી

ઈલેક્ટ્રીક કેબલના ઉત્પાદન એકમોમાં ભારતીય માનક બ્યૂરોએ દરોડા પાડ્યા

પ્રાપ્ત માહિતીના આધારે ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓની એક ટુકડીએ બ્યૂરો પાસેથી લાઈસન્સ લીધા વિના ઈલેક્ટ્રિક કેબલનું ઉત્પાદન અને આઈએસઆઈ માર્કાવાળા પેકિંગનો જથ્થો તારીખ 07-01-2021ના રોજ બકરોલ ગામની પાસે સ્થિત ગોપાલચરણ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ તેમજ સ્વાગત ઈન્ડસ્ટ્રિયલ…

વડોદરાજિલ્લાખાણઅનેખનીજખાતાનોસપાટો:
ક્રાઇમ ડાયરી

વડોદરાજિલ્લાખાણઅનેખનીજખાતાનોસપાટો:

ખાંધાગામેમાટીનુંબિનઅધિકૃતખનનઅટકાવ્યું જિલ્લાપ્રશાસનનાખાણઅનેખનીજવિભાગેખનીજસંપદાનાખનનઅનેવહનમાંઆચરવામાંઆવતીગેરરીતિઓસામેલાલઆંખકરીછે.ગતરાત્રેખાતાનીટીમકરજણતાલુકાનાખાંધાગામેત્રાટકીહતી.આસ્થળેસાદીમાટીનુંબિનઅધિકૃતખોદકામઅનેવહનથતુંજણાતાસ્થળપરથીએકહિટાચીમશીનઅનેસાદીમાટીભરેલાબેવાહનોનોમુદ્દામાલજપ્તકરવામાંઆવ્યોહતોતેમભૂસ્તરશાસ્ત્રીનીરવબારોટેજણાવ્યુંછે.યાદરહેકેલગભગબેઅઠવાડિયાનાસમયમાંત્રણસ્થળેદરોડાપાડીરેતીઅનેમાટીખનીજનાગેરકાયદેખનનઅનેવહનનેઅટકાવી,વાહનોસહિતમુદ્દામાલજપ્તકરી, કસૂરવારોસામેકાયદેસરનીકાર્યવાહીહાથધરવામાંઆવીછે.

અરવલ્લીઃ આંતરરાજ્ય ઘરફોડીયા રીઢા ચોરને ડુંગરપુરથી ઝડપી પાડ્યા
ક્રાઇમ ડાયરી

અરવલ્લીઃ આંતરરાજ્ય ઘરફોડીયા રીઢા ચોરને ડુંગરપુરથી ઝડપી પાડ્યા

     અરવલ્લી જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં અને રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના કોતવાલી અને ધંબોલા પોલીસ સ્ટેશનના ઘરફોડીયા ચોર એવા રીઢા આંતરરાજ્ય ગુનેગારને અરવલ્લી જીલ્લા નાસતા ફરતા ટીમ. ૧.તથા અરવલ્લી પેરોલ…

વિતેલા વર્ષ ૨૦૨૦ દરમિયાન અભયમને શહેર-જિલ્લામાં ઘરેલુ હિંસાના ૩૪૮૦, મોબાઇલથી  હેરાનગતિના ૨૫૧, વ્યસનીઓ દ્વારા હિંસા સહિત કુલ ૪૭૬૬ કોલ મળ્યા
ક્રાઇમ ડાયરી

વિતેલા વર્ષ ૨૦૨૦ દરમિયાન અભયમને શહેર-જિલ્લામાં ઘરેલુ હિંસાના ૩૪૮૦, મોબાઇલથી હેરાનગતિના ૨૫૧, વ્યસનીઓ દ્વારા હિંસા સહિત કુલ ૪૭૬૬ કોલ મળ્યા

ડાયલ ૧૮૧: મહિલા સુરક્ષાનું અભયવચન “અભયમ હેલ્પલાઇન' કોવિડ મહામારી દરમિયાન મહિલાઓ માટે બની હમદર્દ વર્ષ ૨૦૧૫ થી વર્ષ ૨૦૨૦ દરમિયાન કુલ ૨૬,૦૫૩ પીડિત મહિલાઓએ સુરત અભયમની મદદ માંગી સુરત: મહિલાઓને અભય વચન આપતી 'અભયમ ૧૮૧…

મેઘરજ ના પાંચાલ રોડ પર ની ઘટના  કસાઈયો દ્વારા પીક્આઆપ ડાલા માં12 ભેંસો ભરી   કતલખાને લઈ જતા ત્યારે  મેઘરજ પોલીસે 4 કસાઇયો ને ઝડપ્યા
ક્રાઇમ ડાયરી

મેઘરજ ના પાંચાલ રોડ પર ની ઘટના કસાઈયો દ્વારા પીક્આઆપ ડાલા માં12 ભેંસો ભરી કતલખાને લઈ જતા ત્યારે મેઘરજ પોલીસે 4 કસાઇયો ને ઝડપ્યા

અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી ઉત્તર ભારતના રાજ્યોમાંથી વિદેશી દારૂ ઠાલવવામાં આવી રહ્યો છે હવે કસાઈઓ પણ આ માર્ગે વિવિધ નાના-મોટા વાહનો મારફતે પશુઓને કતલખાને ઘુસાડી રહ્યા છે મેઘરજ પોલીસે ૩૧ ડીસેમ્બર અંતર્ગત રાજસ્થાન તરફથી…

પીધેલા પણ શાણા થઇ ગયા લાગે છે….!!થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે અરવલ્લી જીલ્લાના પોલીસ સ્ટેશનોમાં ફક્ત ૮ રાજાપાટમાં ઝડપાયા
ક્રાઇમ ડાયરી

પીધેલા પણ શાણા થઇ ગયા લાગે છે….!!થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે અરવલ્લી જીલ્લાના પોલીસ સ્ટેશનોમાં ફક્ત ૮ રાજાપાટમાં ઝડપાયા

અરવલ્લી આજના યુવા વર્ગમાં ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી કરવાનો ભારે જોમ હોવાની સાથે વિદેશી દારૂની મહેફિલો માણતા હોવાની સાથે રાજ્યમાં દારૂબંધી હોવાથી યુવાનો અને લોકો રાજસ્થાનની વાટ પકડી રાજસ્થાનમાં વિદેશી દારૂની છોળો વચ્ચે…

જિલ્લાએલસીબી પોલીસનો સપાટો : બે નાસતા-ફરતા આરોપીઓ, બે બાઈક પરથી દારૂ ઝડપ્યો,અમદાવાદથી બાઈક ચોરી કરનાર ચોરને દબોચ્યો
ક્રાઇમ ડાયરી

જિલ્લાએલસીબી પોલીસનો સપાટો : બે નાસતા-ફરતા આરોપીઓ, બે બાઈક પરથી દારૂ ઝડપ્યો,અમદાવાદથી બાઈક ચોરી કરનાર ચોરને દબોચ્યો

અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસ સતત જીલ્લામાં ગુન્હાખોરી અટકાવવા,નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અને પ્રોહિબિશન અને જુગાર વરલી-મટકાની બદીને નાથવા દોડાદોડી કરી રહી છે એલસીબી પોલીસે બાયડ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાના આરોપી અને ભોગ બનનાર,હિંમતનગર અને…

પોલીસે 444 લીટર દેશી દારૂ સાથે ૫ મહિલા બુટલેગર અને  યુવક પાસેથી 192 પાઉચ શરાબ ઝડપ્યો,શામળાજી નજીક XUV માંથી 144 બોટલ દારૂ મળ્યો
ક્રાઇમ ડાયરી

પોલીસે 444 લીટર દેશી દારૂ સાથે ૫ મહિલા બુટલેગર અને યુવક પાસેથી 192 પાઉચ શરાબ ઝડપ્યો,શામળાજી નજીક XUV માંથી 144 બોટલ દારૂ મળ્યો

રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી નિમિત્તે યોજાતી પાર્ટીઓમાં વિદેશી દારૂનું સેવન કરવાનું દૂષણ વધી રહ્યું છે. થર્ટી ફર્સ્ટ નજીક આવતા જ રાજ્યમાં દારૂ ઘૂસાડવાના અને ઝડપવાના બનાવો વધી રહ્યા છે.…

અપહરણ વીથ મર્ડરના ગુન્હાના કુખ્યાત બુટલેગર સુકા ડુંડના વધુ એક સાગરીત પરો ડુંડને જેસિંગપુરથી દબોચતી પોલીસ
ક્રાઇમ ડાયરી

અપહરણ વીથ મર્ડરના ગુન્હાના કુખ્યાત બુટલેગર સુકા ડુંડના વધુ એક સાગરીત પરો ડુંડને જેસિંગપુરથી દબોચતી પોલીસ

     મહેન્દ્રપ્રસાદ અરવલ્લી     ભિલોડાના ડોડીસરા ગામે એક મહિના અગાઉ નામચીન બુટલેગર સૂકા ડૂંડે બે પત્નીઓ અને સાગરીતો સાથે મળી કૂંડોલપાલ રહેતા કલ્પેશ નવજીભાઈ બરંડા અને તેના મામા અને શામળપૂર ગામના કડવાભાઇ નાનજીભાઈ ગામેતીને…

અપહરણ વીથ મર્ડરના ગુન્હાના કુખ્યાત બુટલેગર સુકા ડુંડના સાગરીત રામ પ્રકાશ ડુંડને અમદાવાદ તેની બહેનના ઘરેથી દબોચતી  પેરોલ ફર્લો ટીમ
ક્રાઇમ ડાયરી

અપહરણ વીથ મર્ડરના ગુન્હાના કુખ્યાત બુટલેગર સુકા ડુંડના સાગરીત રામ પ્રકાશ ડુંડને અમદાવાદ તેની બહેનના ઘરેથી દબોચતી પેરોલ ફર્લો ટીમ

ભિલોડા તાલુકાના ડોડીસરા ગામના અને પોલીસ પર હુમલો કરવા ટેવાયેલા નામચીન અને માથાભારે બુટલેગર સૂકો ડુંડ અને તેના સાગરીતોએ બે તાંત્રિકોને વિધી કરવાના બહાને સ્કોર્પિઓ અને સ્વીફ્ટ કારમાં અપહરણ કરી તેના ઘરે લઈ જઈ લોંખડની…