તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ઉના અને ગીરગઢડા તાલુકામાં બંધ પાણી પુરવઠો પુન:સ્થાપિત કરવા માટે તંત્ર દ્વારા આયોજનબધ્ધ કામગીરી
જનરેટર સેટ અને ટેન્કર દ્વારા અપાતુ પાણી :અમદાવાદ થી વધુ છ જનરેટર મંગાવાયા ગીર-સોમનાથ તા. -૨૩, ગીર સોમનાથ જિલ્લાના ઉના તથા ગીરગઢડા તાલુકામાં તા. ૧૭/૦૫/૨૦૨૧ ના રોજ તૌકતે વાવાઝોડુ ૧૬૦ થી ૧૮૦ કી.મી. ની…









