ભાવનગરના હિમાલયા મોલના આસિસ્ટન્ટ મેનેજરે આપઘાત કર્યો
ક્રાઇમ ડાયરી

ભાવનગરના હિમાલયા મોલના આસિસ્ટન્ટ મેનેજરે આપઘાત કર્યો

ભાવનગર,ભાવનગર શહેરના હિમાલયા મોલના આસિસ્ટન્ટ મેનેજર ભગીરથસિંહે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજાે લઈને પીએમ માટે ખસેડવામાં આવ્યો…

બારડોલીના બાબેન ગામથી લાપતા થયેલી યુવતીની તેના પ્રેમીએ જ કરી હત્યા
ક્રાઇમ ડાયરી

બારડોલીના બાબેન ગામથી લાપતા થયેલી યુવતીની તેના પ્રેમીએ જ કરી હત્યા

સુરત,સુરતના બારડોલીના બાબેન ગામ ખાતેથી ગુમ થયેલી ૨૮ વર્ષીય રશ્મિની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવતીની મૃતદેહ વાલોડ તાલુકાના નવા ફળિયાના એક ખેતરમાં દાટેલી હાલતમાં મળી આવ્યો છે. આ ખેતર યુવતીના વર્તમાન…

રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યાના આરોપીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી
ક્રાઇમ ડાયરી

રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યાના આરોપીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી

રાજકોટરાજકોટ મધ્યસ્થ જેલમાં ૨૦૧૭માં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા કેદીએ ફર્લો પરથી હાજર થયા બાદ બાથરુમમાં ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાની વિગત સામે આવી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત મળતી…

૨૦૪૫ સુધીમાં ભારતમાં ૧૫ કરોડ લોકો ડાયાબિટિસથી પિડિત હશે
સમાચાર

૨૦૪૫ સુધીમાં ભારતમાં ૧૫ કરોડ લોકો ડાયાબિટિસથી પિડિત હશે

ન્યુ દિલ્હી,હાલમાં ભારતમાં ૭.૭ કરોડ જેટલા ડાયાબિટીસ પીડિત ૨૦૪૫ સુધીમાં ભારતમાં ડાયાબિટિસની બીમારીથી પીડિત લોકોની સંખ્યા વધીને ૧૫ કરોડ થઈ જશે તેવો દાવો એક સ્ટડીમાં કરવામાં આવ્યો છે.હાલમાં ભારતમાં ૭.૭ કરોડ જેટલા લોકોને ડાયાબિટિસ છે…

અસામાજિક તત્વો બન્યા બેફામઃ
ક્રાઇમ ડાયરી

અસામાજિક તત્વો બન્યા બેફામઃ

ભાવનગરની બજારમાં ધોળા દિવસે યુવાન પર હુમલો)ભાવનગર,તા.૨૪શહેરમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર ના હોઈ તેવી સ્થિતિઓ સર્જાતી જાેવા મળી રહી છે. ત્યારે ભાવનગરની મુખ્ય બજારની પીરછલ્લા શેરીમાં ધોળા દિવસે યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે. જાે…

વ્યાજખોરોના આતંકઃ
ક્રાઇમ ડાયરી

વ્યાજખોરોના આતંકઃ

સુરત પાલિકાના તાલીમાર્થીએ સુસાઇડ નોટ લખી ઝેર દવા ગટગટાવીકોરોના મહામારી વચ્ચે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા સુરત પાલિકાના તાલીમાર્થી કર્મી અનિલ ચૌધરીએ સુસાઈડ નોટ લખી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર પાલિકાના તાલીમાર્થી…

રાજકોટ પોલીસે ૫૬૧ અરજીઓમાંથી ૧૦૦ કરતા વધુ લગ્નને મંજૂરી આપી
ક્રાઇમ ડાયરી

રાજકોટ પોલીસે ૫૬૧ અરજીઓમાંથી ૧૦૦ કરતા વધુ લગ્નને મંજૂરી આપી

રાજકોટ, સરકારે લગ્ન સમારંભમાં ૧૦૦ લોકોને હાજર રહેવાની મંજૂરી આપી છેરાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે. રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં પોલીસે ૩૪૯ લોકો સામે જાહેરનામા ભંગના કેસ, સોશિયલ ડિસ્ટન્સનાં ૧૯૨ અને ૨૩૪…

લીમડીના પીએસઆઈ રણજીત ડામોરે બીજી યુવતી સાથે સાધે બાંધ્યા શારીરિક સબંધો
ક્રાઇમ ડાયરી

લીમડીના પીએસઆઈ રણજીત ડામોરે બીજી યુવતી સાથે સાધે બાંધ્યા શારીરિક સબંધો

લીમડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ રણજીત ડામોરે પહેલી પત્નિ હોવા છતાં બીજી યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા ને તેની સાથે ખાનગીમાં લગ્ન પણ કરી લીધાં હતાં. આ સંબંધોના કારણે બીજી પત્ની પ્રેગનન્ટ થતાં ડામોર તેની…

આંતર ધર્મિય લગ્ન પર હાઈકોર્ટનો ચુકાદો યુવાઓને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકારઃ અલ્હાબાદ હાઇકોર્ટ
કોર્ટ ડાયરી

આંતર ધર્મિય લગ્ન પર હાઈકોર્ટનો ચુકાદો યુવાઓને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકારઃ અલ્હાબાદ હાઇકોર્ટ

લખનૌ,તા.૨૪દેશભરમાં લવ જેહાદના છેડાયેલા વિવાદ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટે આંતર ધર્મિય લગ્ન પર મહત્વનો ચુકાદો આપીને કહ્યુ છે કે, યુવાઓને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે.કાયદો બે પુખ્ત વ્યક્તિઓને એક બીજા સાથે રહેવાની પરવાનગી આપે છે.અલ્હાબાદના…

સુરતમાં હવે ગાડી ચલાવતા માસ્ક નહિ પહેરતા ઘરે આવશે ઈ-મેમો
સમાચાર

સુરતમાં હવે ગાડી ચલાવતા માસ્ક નહિ પહેરતા ઘરે આવશે ઈ-મેમો

સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને હાલ જ્યાં સુધી વેક્સીન નહી આવે ત્યાં સુધી માસ્ક જ કોરોના સામે રક્ષણ મેળવવા માટે એક માત્ર આધાર રૂપ છે પરંતુ શહેરમાં ઘણા લોકો…