મહેસાણાના મંડાલી હાઇવે પર ટુંડાલી ગામની સીમમા રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝઃ ફેક્ટરી ગેરકાયદે છે નો થયો ખુલાસો
પર્યાવરણ સમાચાર

મહેસાણાના મંડાલી હાઇવે પર ટુંડાલી ગામની સીમમા રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝઃ ફેક્ટરી ગેરકાયદે છે નો થયો ખુલાસો

મહેસાણાના મંડાલી હાઇવે પર ટુંડાલી ગામની સીમમાં સોમેશ્વર જીઆઇડીસીમાં આવેલી રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ઝેરી ગેસને કારણે ૩ શ્રમિકોનાં મોત પ્રકરણમાં પોલીસે કેમિકલ પ્લાન્ટ નાખનારા મિતુલ મિસ્ત્રીની ધરપકડ કરી હતી. બીજી બાજુ અત્યાર સુધી કુંભકર્ણની જેમ…

CBIના અધિક નિદેશક શ્રી પ્રવીણ સિંહાએ CBIના નિદેશક તરીકે કાર્યભાર સંભાળ્યો
બ્રેકીંગ ન્યૂઝ

CBIના અધિક નિદેશક શ્રી પ્રવીણ સિંહાએ CBIના નિદેશક તરીકે કાર્યભાર સંભાળ્યો

CBIના અધિક નિદેશક શ્રી પ્રવીણ સિંહાએ ભારત સરકારના કાર્મિક, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલયના કાર્મિક અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા તા. 03.02.2021ના રોજ બહાર પાડવામાં આવેલા ઓર્ડર નંબર- 202/15/2020-AVD-II (Pt.) ને અનુસરીને CBIના નિદેશક તરીકે…

પ્રધાનમંત્રી 6 ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઇકોર્ટના હીરક જયંતિ સમારોહમાં સંબોધન કરશે
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રી 6 ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઇકોર્ટના હીરક જયંતિ સમારોહમાં સંબોધન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરી, 2021ના ​​રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાત હાઈકોર્ટના હીરક જયંતિ સમારોહમાં સંબોધન કરશે. તેઓ હાઈકોર્ટની સ્થાપનાના 60 વર્ષ પૂરા થવાના ઉપલક્ષમાં યાદગીરી સ્વરૂપે ટપાલ ટિકિટનું વિમોચન કરશે.…

પ્રધાનમંત્રીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ મટામેલા સિરિલ રામાફોસા સાથે સંવાદ કર્યો
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ મટામેલા સિરિલ રામાફોસા સાથે સંવાદ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએદક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ મટામેલા સિરિલ રામાફોસા સાથે ટેલિફોન પર સંવાદ કર્યો. બંને નેતાએ કોવિડ -19 રોગચાળા દ્વારા સતત ઉભા થયેલા પડકારો અંગે તથા આ સંદર્ભમાં બંને દેશમાં રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં…

પ્રધાનમંત્રીએ ઓડિશાના કોરાપુટ ખાતે અકસ્માતમાં થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ ઓડિશાના કોરાપુટ ખાતે અકસ્માતમાં થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના કોરાપુટ ખાતે અકસ્માતમાં થયેલ જાનહાનિના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "મારી સંવેદના એ બધા લોકો સાથે છે જેમણે ઓડિશાના કોરાપુટ ખાતે થયેલ દુ:ખદ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને…

નવસારી એલ.સી.બી પી.આઈ વિક્રમસિંહ પલાસ ને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ

નવસારી જિલ્લામાં એલસીબી માં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટર વિક્રમસિંહ પલાસ ને ૨૬મી જાન્યુઆરીના રોજ જિલ્લા માં શ્રેષ્ઠ કામગીરી બદલ મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર ના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો મળતી માહિતી મુજબ એલસીબી માં ફરજ બજાવી રહેલા…

ઈલેક્ટ્રીક કેબલના ઉત્પાદન એકમોમાં ભારતીય માનક બ્યૂરોએ દરોડા પાડ્યા
ક્રાઇમ ડાયરી

ઈલેક્ટ્રીક કેબલના ઉત્પાદન એકમોમાં ભારતીય માનક બ્યૂરોએ દરોડા પાડ્યા

પ્રાપ્ત માહિતીના આધારે ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓની એક ટુકડીએ બ્યૂરો પાસેથી લાઈસન્સ લીધા વિના ઈલેક્ટ્રિક કેબલનું ઉત્પાદન અને આઈએસઆઈ માર્કાવાળા પેકિંગનો જથ્થો તારીખ 07-01-2021ના રોજ બકરોલ ગામની પાસે સ્થિત ગોપાલચરણ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ તેમજ સ્વાગત ઈન્ડસ્ટ્રિયલ…

વડોદરાજિલ્લાખાણઅનેખનીજખાતાનોસપાટો:
ક્રાઇમ ડાયરી

વડોદરાજિલ્લાખાણઅનેખનીજખાતાનોસપાટો:

ખાંધાગામેમાટીનુંબિનઅધિકૃતખનનઅટકાવ્યું જિલ્લાપ્રશાસનનાખાણઅનેખનીજવિભાગેખનીજસંપદાનાખનનઅનેવહનમાંઆચરવામાંઆવતીગેરરીતિઓસામેલાલઆંખકરીછે.ગતરાત્રેખાતાનીટીમકરજણતાલુકાનાખાંધાગામેત્રાટકીહતી.આસ્થળેસાદીમાટીનુંબિનઅધિકૃતખોદકામઅનેવહનથતુંજણાતાસ્થળપરથીએકહિટાચીમશીનઅનેસાદીમાટીભરેલાબેવાહનોનોમુદ્દામાલજપ્તકરવામાંઆવ્યોહતોતેમભૂસ્તરશાસ્ત્રીનીરવબારોટેજણાવ્યુંછે.યાદરહેકેલગભગબેઅઠવાડિયાનાસમયમાંત્રણસ્થળેદરોડાપાડીરેતીઅનેમાટીખનીજનાગેરકાયદેખનનઅનેવહનનેઅટકાવી,વાહનોસહિતમુદ્દામાલજપ્તકરી, કસૂરવારોસામેકાયદેસરનીકાર્યવાહીહાથધરવામાંઆવીછે.

માંડવીના તસવીરકાર સતીશ શનિશ્વરાએ બનાવ્યું 2021નું અનોખું કેલેન્ડર..
સમાચાર

માંડવીના તસવીરકાર સતીશ શનિશ્વરાએ બનાવ્યું 2021નું અનોખું કેલેન્ડર..

ઐતિહાસિક બંદરીય શહેર ના વિવિધ સ્થળોની તસવીરો પોતાના કેમેરા માં ક્લીક કરી કેલેન્ડર માં મુકી… ઐતિહાસિક માંડવી બંદર એક લોકપ્રિય પર્યટક શહેર છે. દરિયા કિનારા સહિતના શહેરના જુદા-જુદા સ્થળો મનને મોહી લે તેવા છે. તેવામાં…

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ માર્ગ સુવિધાઓ માટે રૂ. ૯૬૮.૫૧ કરોડની ફાળવણી કરતી કેન્દ્ર સરકાર : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ માર્ગ સુવિધાઓ માટે રૂ. ૯૬૮.૫૧ કરોડની ફાળવણી કરતી કેન્દ્ર સરકાર : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ

રાજ્યના ૨૮ જિલ્લાના ૧૭૧૫ કિ.મી.ના હયાત ગ્રામ્ય માર્ગોને પહોળા કરાશે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં માર્ગ સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકારે અનેકવિધ પ્રયાસો કર્યાં છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પણ…