વૃદ્ધ દંપતી હત્યાનો ભેદ ઉકેલાયોઃ ફર્નિચરવાળાએ ઠંડા કલેજે આપ્યો લૂંટ-હત્યાને અંજામ
ક્રાઇમ ડાયરી

વૃદ્ધ દંપતી હત્યાનો ભેદ ઉકેલાયોઃ ફર્નિચરવાળાએ ઠંડા કલેજે આપ્યો લૂંટ-હત્યાને અંજામ

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ૫ આરોપીની ધરપકડ કરી ઝાયડસ પાસે આવેલા બંગલોમાં રહેતાં સિનિયર સિટિઝન દંપતીની હત્યામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ૫ આરોપીની ધરપકડ કરી છે. લેટ નાઈટ ચાલેલા ઓપરેશનમાં અમદાવાદ ક્રાઈમ બ્રાચે વહેલી સવારમાં પાંચમા આરોપીની…

માસિક ધર્મના આધારે મહિલાઓ સાથે ક્યાંય ભેદભાવ ન થવો જાેઈએઃ હાઈ કોર્ટ
કોર્ટ ડાયરી

માસિક ધર્મના આધારે મહિલાઓ સાથે ક્યાંય ભેદભાવ ન થવો જાેઈએઃ હાઈ કોર્ટ

કચ્છની હોસ્ટેલમાં ઘમાસાણ બાદ હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટીસ ફટકારી કચ્છના ભૂજ શહેરમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની છાત્રાઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરવામા આવી હતી. આ ઘટના ગત ફેબ્રુઆરીમાં બની…

અધિકારીઓની અનિર્ણાયકતાના કારણે આલ્કોક એશડાઉનની ૭૦ કરોડની મશીનરી સડી રહી છે
સમાચાર

અધિકારીઓની અનિર્ણાયકતાના કારણે આલ્કોક એશડાઉનની ૭૦ કરોડની મશીનરી સડી રહી છે

ઓર્ડર આપ્યાં પછી જહાજ તો ન મળ્યાં પણ ઇન્ડિયન નેવીના ૭૫ કરોડ રૂપિયા બંધ થયેલી કંપનીએ ડૂબાડ્યા, નેવી પર મહિને ૪૦ લાખનો બોજ વધતો જાય છે ગુજરાત સરકારમાં અધિકારીઓની અનિર્ણાયકતાના કારણે બે વર્ષ પહેલાં બંધ…

દિલ્હી બજેટઃ મહિલાઓ માટે ખુલશે મોહલ્લા ક્લિનિક, દરેકને મળશે હેલ્થકાર્ડ
માનવ અધિકાર

દિલ્હી બજેટઃ મહિલાઓ માટે ખુલશે મોહલ્લા ક્લિનિક, દરેકને મળશે હેલ્થકાર્ડ

ફ્રી વેક્સિન, ૭૫ સપ્તાહ સુધી દેશભક્તિનું આયોજન ૧૨ માર્ચથી કરવામાં આવશે, દિલ્હીમાં ૫૦૦ જગ્યાઓ પર તિરંગા લહેરાવવામાં આવશે દિલ્હીની શાળાઓમાં હવે એક પીરિયડ દેશભક્તિ અંગે ભણાવાશે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે આજે બજેટ રજૂ કર્યું. ડેપ્યુટી…

દુબઇ એરપોર્ટ પર આઇડેન્ટિટી વેરિફિકેશન માટે આઇરિસ-સ્કેનર લગાવવામાં આવ્યા
બ્રેકીંગ ન્યૂઝ

દુબઇ એરપોર્ટ પર આઇડેન્ટિટી વેરિફિકેશન માટે આઇરિસ-સ્કેનર લગાવવામાં આવ્યા

સૌથી વ્યસ્ત ગણાતા દુબઇ એરપોર્ટ પર નવી પદ્ધતિ અમલમાં મૂકાઇ ઈન્ટરનેશનલ ટ્રાવેલ માટે સૌથી વ્યસ્ત ગણાતા દુબઈ એરપોર્ટ પર એક નવી જ પદ્ધતિ અમલમાં મુકવામાં આવી છે. જેનાથી દુબઈમાં આવનારા અને જનારાઓને પાસપોર્ટ અને બોર્ડિંગ…

પીએમ જનધન યોજનામાં પંચાવન ટકા ખાતાં મહિલાઓનાંઃ સીતારામન
રાજનીતિ

પીએમ જનધન યોજનામાં પંચાવન ટકા ખાતાં મહિલાઓનાંઃ સીતારામન

નાણાં પ્રધાન ર્નિમલા સીતારામને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનધન યોજનામાં પંચાવન ટકા ખાતાં મહિલાઓનાં છે. મોદી સરકાર મહિલાઓને એમનાં સપનાં પૂરા કરવા અને પગભર થવા માટે પર્યાપ્ત તક આપી રહી છે. સીતારામને આ પ્રસંગે મહિલાઓના…

સાસરિયામાં પત્ની પર થતા અત્યાચાર માટે પતિ જ જવાબદારઃ સુપ્રિમ કોર્ટ
કોર્ટ ડાયરી

સાસરિયામાં પત્ની પર થતા અત્યાચાર માટે પતિ જ જવાબદારઃ સુપ્રિમ કોર્ટ

પત્નિ પર અત્યાચાર ગુજારનારા પતિના આગોતરા જામીન સુપ્રિમે ફગાવ્યા સુપ્રીમ કોર્ટે એક કેસમાં સુનાવણી દરમિયાન કહ્યુ કે જાે સાસરિયામાં પત્નીને કોઈએ પણ મારી તો તેના માટે પતિ જ જવાબદાર હશે. ભલે મહિલાને કોઈ અન્ય સંબંધીઓ…

કોલકાત્તામાં રેલ્વેની બહુમાળી ઇમારતમાં ભીષણ આગઃ ૯ લોકોના મોત
ક્રાઇમ ડાયરી

કોલકાત્તામાં રેલ્વેની બહુમાળી ઇમારતમાં ભીષણ આગઃ ૯ લોકોના મોત

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ૯ લોકોના મોત નિપજ્યા છે. જાે કે હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. પશ્ચિમ બંગાળમાં એક તરફ વિધાનસભા ચૂંટણીઓનો ગરમાવો છે. ત્યાં…

થાણેના ૧૬ હોટસ્પોટ વિસ્તારમાં ૩૧ માર્ચ સુધી લૉકડાઉન લદાયું
સમાચાર

થાણેના ૧૬ હોટસ્પોટ વિસ્તારમાં ૩૧ માર્ચ સુધી લૉકડાઉન લદાયું

દેશભરમાં કોરોના કેસોમાં એકાએક વધારોઃ મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક સતત બે દિવસ કોરોનાના કેસ વધ્યા બાદ ૨૪ કલાકમાં દેશમાં ૧૫,૩૮૮ નવા કેસ નોંધાયા દેશમાં જ્યા કોરોનાનાં કેસમાં છેલ્લા ઘણા દિવસોથી વધારો ઝીંકાયો છે. ત્યારે સૌથી વધુ…