પ્રાંતિજ માર્કેટ યાર્ડ ના ડિરેક્ટર તરીકે ત્રીજી વખત ચૂંટાતા નનાનપુર ના ગીરીશભાઈ પંટેલ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ના વતની અને જાણીતા સહકારી યુવા આગેવાન તેમજ નનાનપુર ગામ ના સરપંચ શ્રી ગીરીશભાઈ શંકરભાઈ પટેલ સતત ત્રીજી વખત પ્રાંતિજ માર્કેટ યાર્ડ માં ડિરેક્ટર પદે ચૂંટાઈ આવતાં સમગ્ર ગામમાં આનંદની…


