ભારત વિકાસ પરિષદ- માંડવી શાખા દ્વારા કન્યાપૂજન કરાયો
માંડવી માં નવરાત્રી દરમિયાન દુર્ગા સ્વરૂપા કન્યા પૂજનનો વિશિષ્ઠ કાર્યક્રમનો પ્રારંભ કરાયો.. ભારત વિકાસ પરિષદ-માંડવી શાખા દ્વારા નવરાત્રી દરમિયાન દુર્ગા સ્વરૂપા કન્યાઓના પૂજન ત્રીજા નૉરતે શિશુ મંદિર બાબાવાડી માંડવી મધ્યે કરેલ.પ્ઉપસ્થિત સૌ કન્યાઓનું પુજન કરી…









