અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની ૨૦૦૦ થી વધું કલાકોની મહેનતનું પરિણામ : અંગદાનમાં મળ્યા 200 થી વધુ અંગો
સિવિલ હોસ્પિટલ અમદાવાદના તબીબોએ આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળ્યાના ૫૨૦ દિવસમાં ૬૭ બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનમાં મળેલા ૨૧૦ અંગોથી ૧૮૭ પીડિત જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમના…










