પ્રધાનમંત્રીએ મૈસુરમાં સામૂહિક યોગ પ્રદર્શન સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ મૈસુરમાં સામૂહિક યોગ પ્રદર્શન સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસુરમાં મૈસુર પેલેસ ગ્રાઉન્ડ ખાતે હજારો સહભાગીઓ સાથે સામૂહિક યોગ પ્રદર્શનમાં ભાગ લઈને 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી. મૈસુર ખાતે કાર્યક્રમને સંબોધતા માનનીય પ્રધાનમંત્રીએ કહ્યું, "યોગ આપણા સમાજ, રાષ્ટ્રો, વિશ્વમાં શાંતિ લાવે…

દીવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
સમાચાર

દીવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

યોગ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે લોકો એ દરરોજ યોગ કરવો જેથી નિરોગી રહી શકાય – કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી રાવ સાહેબ દાનવે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની…

મુંદરા તાલુકાના ભદ્રેશ્વર ગામે  હિન્દુસ્તાન અધેશીવ્સ લીમીટેડ કંપનીના વિરૂધ્ધમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆતો કરીને અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેમાં પર્યાવરણ અને આરોગ્યને નુકશાન કારક કેમીકલ યુક્ત ગંદુ પાણી જાહેરમાં છોડવું,
પર્યાવરણ સમાચાર

ભદ્રેશ્વરમાં યોજાયેલ ગ્રામસભામાં કંપની વિરુદ્ધ લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો ભદ્રેશ્વર, : તાજેતરમાં મુંદરા તાલુકાના ભદ્રેશ્વર ગામે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૨ - ૨૩ની પ્રથમ ગ્રામસભાનું આયોજન વહીવટદાર રાજલબેન જે. ગઢવીના અધ્યથસ્થાને કરવામાં આવ્યું હતુ. જેમાં તલાટી…

જસ્ટિન બીબર ખતરનાક બિમારીથી પીડિત
સમાચાર

જસ્ટિન બીબર ખતરનાક બિમારીથી પીડિત

હોલીવુડના પ્રખ્યાત સિંગર જસ્ટિન બીબરનું નામ આવે ત્યારે વિશ્વના કરોડો લોકો તેમના વિશે જાણવા આતુર હોય છે. પરંતુ આજે પ્રશંસકો માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે જસ્ટિન બીબર હાલ…

પરીક્ષાર્થીઓ માટે સ્પેશિયલ ટ્રેનો પશ્વિમ રેલ્વે ટ્રનો દોડાવશે
સમાચાર

પરીક્ષાર્થીઓ માટે સ્પેશિયલ ટ્રેનો પશ્વિમ રેલ્વે ટ્રનો દોડાવશે

નવીદિલ્હીપશ્ચિમ રેલવેએ NTPCના દ્વિતીય સ્તરના પરીક્ષાર્થીઓની સુવિધા માટે અમદાવાદથી ઈન્દોર, ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ અને સુરત માટે “પરીક્ષા સ્પેશિયલ” ટ્રેનો દોડાવવાનો ર્નિણય લીધો છે. આ પરીક્ષા વિશેષ ટ્રેનો વિશેષ ભાડા સાથે દોડશે. જનરલ કોચ માટે પણ…

તારક મેહતા ફ્રેમ અંજલિ મહેતા (નેહા મહેતા)એ ૪૪મો જન્મદિવસ ઉજવ્યો
સમાચાર

તારક મેહતા ફ્રેમ અંજલિ મહેતા (નેહા મહેતા)એ ૪૪મો જન્મદિવસ ઉજવ્યો

મુંબઈતારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ મહેતાની ભૂમિકા નિભાવીને પોપુલર બનેલા નેહા મહેતા હાલ ચર્ચામાં છે. ગુરુવારે તેમનો જન્મદિવસ હતો અને તેઓ ૪૪ વર્ષના થઈ ગયા છે. નેહા મહેતાની ખૂબસૂરતી અને ફિટનેસ મામલે ઘણા યંગ…

વિશ્વ ગુજરાતી સમાજના આદરણીય પ્રમુખ શ્રી સી.કે પટેલનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરાયું
સમાચાર

વિશ્વ ગુજરાતી સમાજના આદરણીય પ્રમુખ શ્રી સી.કે પટેલનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરાયું

વિશ્વ ના ૧૨૫ થી વધુ દેશો માં વસતા ગુજરાતીઓનું છેલ્લા ૩૩ વર્ષ થી પ્રતિનિધિત્વ કરતી સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજના આદરણીય પ્રમુખ શ્રી સી.કે પટેલ ( પ્રણેતા – વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, કોર કમીટી ચેરમેન – પાટીદાર…

દેશમાં હવે રિમોટ વોટિંગ શરૂ કરવા ચુંટણી આયોગ પ્રયાસ કરી રહી છે
બ્રેકીંગ ન્યૂઝ

દેશમાં હવે રિમોટ વોટિંગ શરૂ કરવા ચુંટણી આયોગ પ્રયાસ કરી રહી છે

ચૂંટણી આયોગે સમગ્ર દેશમાં પ્રવાસી મજૂરોની વસ્તી જાણવા માટે મેપિંગ શરૂ કરવાની યોજના બનાવી છે. જેનાથી રિમોટ વોટિંગ શરૂ કરવા માટે એક રોડ મેપ તૈયાર કરી શકાશે. મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારની અધ્યક્ષતા હેઠળ મંગળવારે…

અમેરિકાએ હવાઇ યાત્રાના કોવિડના નિયમોમાં ફેરફાર કર્યો
બ્રેકીંગ ન્યૂઝ

અમેરિકાએ હવાઇ યાત્રાના કોવિડના નિયમોમાં ફેરફાર કર્યો

દુનિયાભરની સાથે જ સૌથી વધુ અમેરિકામાં તબાહી મચાવનાર કોરોના વાયરસનું સંક્રમણ અત્યાર સુધી ઓછું થતું જાેવા મળી રહ્યું છે. એવામાં કોરોના વાયરસના સંક્રમણની સારવાર માટે લગાવવામાં આવેલા પ્રતિબંધ મોટાભાગના દેશોમાંથી હટાવી લેવામાં આવ્યા છે. એવામાં…

જો કોઈ તાઈવાન- ચીન વચ્ચે આવશે તો અમે યુદ્ધ કરતા વિચારીશું નહીં : ચીન
સમાચાર

જો કોઈ તાઈવાન- ચીન વચ્ચે આવશે તો અમે યુદ્ધ કરતા વિચારીશું નહીં : ચીન

ચીને અમેરિકાને અસ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો તાઈવાન આઝાદીની જાહેરાત કરે છે તો યુદ્ધ શરૂ કરવાથી સંકોચાશે નહીં. ચીનના રક્ષા મંત્રીએ તેમના અમેરિકી સમકક્ષને શુક્રવારના સામસામે વાતમાં આ ચેતવણી આપી છે. વુ કિયાને લોયડ ઓસ્ટિનની…